________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૯
ચર્ચા નં.-૫ રાજકોટ
નયાતીતમાં જેમ અનુભવ આવે છે તેમ નયાતીતમાં જ શ્રેણી આવે છે. (શ્રોતાબરાબર પહેલે નયાતીત હોતા હૈ તો સમ્યક દર્શન, સમ્યજ્ઞાન હોતા હૈ.) હોતા હૈ. (શ્રોતા-બાદમેં ચારિત્રકા દોષ-ઐસા નય કા વિકલ્પ રહતા હૈ.) (શ્રોતા-ફિર ઉસસે ભી અતિક્રાંત હો જાતા હૈ.) બાર બાર અતિક્રાંત હોતા હૈ. ફિર એક ટાઈમ ઐસા આતા હૈ કિ વિકલ્પ આતા હી નહીં, તો શ્રેણી હો જાતી હૈ.
(આત્મા ટ્યુત કર્યું હોતા હૈ?) વો, નયસે આત્મા ટ્યુત હોતા હૈ. નયસે આત્મા શ્રુત હો જાતા હૈ. સમ્યગ્દર્શન કે બાદ, ચારિત્રકી પ્રેકટીસ સે ઉસમેં ચારિત્રસે સ્વભાવ સે ચુત કયું હોતા હૈ? વો, નયજ્ઞાન સે ટ્યુત હોતા હૈ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે સાથમાં અસ્થિરતાનો રાગ આવે છે એટલે ટકાતું નથી, સ્થિરતા નથી રહેતી; પણ ખરેખર ઈન્દ્રિયજ્ઞાન-નયોનો વિકલ્પ, મારી નાખે છે. (શુદ્ધ ઉપયોગ થતો નથી.)
એવા વિચારો મને આવ્યા કે દ્રવ્ય ઈન્દ્રિયનું અવલંબન ભાવઈન્દ્રિય લ્ય છે. અતીન્દ્રિયજ્ઞાન તો દ્રવ્ય ઈન્દ્રિયનું અવલંબન લેતું જ નથી. દ્રવ્યઈન્દ્રિયનું અવલંબન જો જ્ઞાન ન લ્ય; તો પરયાશ્રિત જ્ઞાન જ એની પાસે ઊભું ન થાય. જે સ્વાશ્રિત અતીન્દ્રિય જ્ઞાન થયું એટલું જ રહી જાય છે. એટલે દ્રવ્યઈન્દ્રિયના અવલંબનથી જ ઈન્દ્રિયજ્ઞાનનો જન્મ થાય છે. અને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન જેને હોય એને પરશેયનું જ અવલંબના હોય. અને જેને દ્રવ્યઇન્દ્રિયનું, અવલંબન છૂટીને આત્માનું અવલંબન છે, એને દ્રવ્યઇન્દ્રિયનું ઈ અંશને ( જ્ઞાનને ) અવલંબન નથી. અને એ એનું નથી માટે એ પરને જાણતું નથી. સ્વમાં ચોંટી ગયું અભેદ થઈ ગયું.
(શ્રોતા-આત્માના અવલંબને થયેલું જ્ઞાન આત્માથી અભેદ થઈ જાય છે.) અભેદ થઈ જાય છે એમાં ભેદ પડતો નથી. તો પછી એને દ્રવ્ય ઈન્દ્રિયનું અવલંબન આવે નહીં. અને પરને જાણવા જાય એ અંશ એમાં છે નહીં. સ્વસંવેદનથી આત્મા જણાય છે. અને ઈન્દ્રિયજ્ઞાનથી દેહાદિ જણાય છે. ઈ. વાત સાચી છે. કેમકે દ્રવ્યઈન્દ્રિયના, અવલંબન છૂટીને આત્માનું અવલંબન છે, એને દ્રવ્ય ઈન્દ્રિયનું ઈ અવલંબનથી જ ભાવ ઇન્દ્રિયનો જન્મ થાય છે. ભાવઇન્દ્રિયનો જ જન્મ થાય. આત્મા ના અવલંબનથી ભાવ ઇન્દ્રિયનો જન્મ ન થાય. અતીન્દ્રિય...
બીજું અતીન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. અનુભવના કાળે પણ; પણ, જ્ઞાયક અતીન્દ્રિયજ્ઞાનની પર્યાયમાં આવતો નથી. એટલે કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. હવે જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com