Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan Author(s): Max Muller Publisher: Baheramji Merwanji Malbari View full book textPage 5
________________ મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી, * સંસ્થાન નવાનગરના અધિપતિ. શ્રી કાઠિયાવાડના મારા પ્રવાસમાં આપ મહારાજ તરફથી મારે બહુ ઉત્તેજક સત્કાર થયો હતો. મહાવિદ્ધાનું મોક્ષમૂલરભનાં આ અનુપમ ભાષણનું ભાષાન્તર કરવાને ઉદેશ પણ મને પહેલાં આપનાજ સંસ્થાનમાં થશે હત; અને એ શુભ કાર્ય ઉપાડી લેવાની આપે અપેક્ષા દર્શાવી હતી–એ સઘળાંનું આ સમયે સ્મરણ થાય છે. એવા ગ્રંથ વાંચવા-વંચાવવાને આપને પહેલાંથી નિયમ છે. આપના પૂજય માતુશ્રીના વિગ અને એવાં બીજા કારણથી આ અભ્યાસ હાલ આપને અનુકૂળ લાગે એમ છે. માટે આ લધુ ગ્રંથ આપને અર્પણ કર્યો છે તેને અંગીકાર કરી આપ મહારાજ સેવકનું પ્રજને પાવન કરશે ઈશ્વર આપના મનનું સમાધાન કર; આપની દાવે આશા સફળ કરે; અને વિજયી વિકરિયાના સામરાજયને પ્રતાપે અને સુજ્ઞ મંત્રી સમાજના આગ્રહથી પ્રજાની સંપત્તિને વિસ્તાર વધતો રહે ! આપનો આજ્ઞાતિ પ્રસિદ્ધકર્તા. મુંબઈ, ૧૮૮૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284