Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 18
________________ चाचाह-तित्थयर तीर्थकरम, नापायापगमातिशयादिरहित इव देहसौगन्ध्यायतिशयरहितस्तीर्थकरो भवतीति। तत्र जन्मजरामरणसलिलसकुल मिथ्यादर्शनाविरतिगम्भीर रागद्वेषपवनविक्षोभितं नानाविधानिष्टेष्टसंयोगवियोगवीचीनिचयोपेतं दुरवगाहमोहाव-भीषणं विविधशारीरमानसानेकदुःखौघदुष्टश्वापदं महाभीमकषायपातालं प्रबलमनोरथवेलाकुलं, सुदीर्घसंसारसागरं तरन्त्यनेनेति तीर्थम्, एतच्च सकलजीवाजीवादिपदार्थसार्थप्रम्पकं त्रिलोकीगतावदातधर्मसम्पद्युक्तमहासत्त्वाश्रयम् अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाघारम्, अचिन्त्यशक्तिसमन्वितम्, अविसंवादिप्रवचनम्, तदापारश्च सङ्कः, निराधारस्य प्रवचनस्याभावात, तत्करणशीलः तीर्थकरः, हेतुतच्छीलानुलोमेष्वशब्दे" त्यादिनाटः, तं नत्वा । 'कस्य पुनस्तीर्थस्य भगवान्कर्तेत्यत आह-'इमस्स तित्थस्स' अस्य ऐदयुगीनजनानां साक्षादुपकारितया – – – – – – – --- - - - - - ----- માત્ર સ્વરૂપબોધક હોવા છતાં નિષ્ફળ નથી. શંકા :- જો એમ જ હોય, તો બસ “અચિજ્યશક્તિ આ એક જ વિશેષણ અર્થત: વીતરાગભાવવગેરેનું સુચન કતું હોવાથી યોગ્ય છે. તેથી વીતરાગ વગેરે વિરોષણપદો અર્થહીન છે. સમાધાન :- તમારી વાત અમાન્ય છે. કેમકે લોકોમાં વીતરાગઆદિ ભાવોથી રહિતના પારસમણિવગેરે પણ અચિંત્યશક્તિથી યુક્ત છે તેવો અભ્યપગમ (સ્વીકૃતિ-માન્યતા) પ્રવર્તે છે. કેમકે મણિ મંત્ર અને ઔષધોનો પ્રભાવ અચિ છે. તેવી લોકમાં પ્રવાદ છે. તેથી માત્ર “અચિજ્યશક્તિ વિશેષણપદ મુક્વાથી તો મણિવગેરે પણ સમાવેશ પામી જાય. તેથી મણિવગેરેનો વ્યવચ્છેદ કરવા અને ભગવાન મણિતુલ્ય ન થઈ જાય તે માટે મુક્લા વીતરાગવગેરે વિશેષણપદો સાર્થક છે. (અતિશયોના કમની યથાર્થતા) - ઉપરોક્ત વિરોષણપદ્ય શ્રી મહાવીર પ્રભુના (ભાવઅરિહંતપણાના હેતુ સ્વરૂપ અને ફળભૂત) ચાર મૂળાતિરાયના | સૂચક છે. આ ચાર મૂળાતિશયો ભરા: (૧) અપાયાપગમ અતિશય (૨) જ્ઞાનાતિકાય (૩) પૂજાતિશય અને (૪) વચનાતિરાય છે. આ ચાર અતિરાયો સૂચવવા કમશ: (૧) વીતરાગ (૨) સર્વર (૩) ત્રિદશપૂજિત અને (૪) યથાશાતવસ્તુવાદી વિશેષણપણે મુક્યા છે. અચિજ્યશક્તિ આ વિશેષણ સ્વરૂપના નિશ્ચયઅર્થે મુલું છે. શંકા :- અતિરાયસુચક આ વિરોષણો આ કામે દર્શાવ્યા તેમાં કોઈ નિયામક હેતુ છે ખરો? કે પછી સ્વેચ્છાથી યથાકથંચિત આ પ્રમાણે વિશેષણો મુક્યા છે. સમાધાન :- વિશેષણોના આ ક્રમમાં પ્રયોજન છે. શંકા:- એ પ્રયોજન શું છે? સમાધાન :- જુઓ ! બતાવીએ છીએ. વીતરાગ નહિ થયેલો પુરૂષ સર્વજ્ઞ થઈ શક્તો નથી. અસર્વશની દેવો તેવાપ્રકારની વિશિષ્ટપૂજા સ્તા નથી. અને દેવક્તપૂજોપચારના અભાવમાં ભગવાન ધર્મ ઉપદેશતા નથી. અર્થાત ભગવાન સર્વજ્ઞ થાય તે પછી દેવો અષ્ટપ્રાતિહાર્યની શોભા અને સમવસરણવગેરેની રચનારૂપ ભગવાનની પૂજા કરે છે. અને તે દ્વારા વિનય પ્રગટ કરે છે. ત્યારબાદ ભગવાન પોતાની પ્રથમ દેશના ફરમાવે છે. (આમ વીતરાગ ભાવ સૌ પ્રથમ છે. અને વીતરાગભાવ અપાયાપરમઅતિશયક્ષ છે. કેમકે જીવને અપાયનુકશાન કરનાર સૌથી ખતરનાક તત્વો (૧) શગ ૨) દેષ અને (૩) મોહ છે. આ ત્રણે તત્વો શક્તધ્યાનની આગમાં ખાખ થઈ ગયા પઈ જ સર્વજ્ઞભાવ આવે છે. આમ રાગાપિ અપાયના અાગમનાશથી પ્રગટેલા વીતરાગભાવ પછી સર્વજ્ઞભાવ આવે છે. માટે બીજુ વિરોષણ “સર્વા મુક્યું “સર્વજ્ઞાતા શાનાતિશયસ્પ છે. આ બે અતિશયો ભાવઆઈજ્યની પ્રાપ્તિમાં રૂપ છે. પૂજાવિદાય ભાવઆઈજ્યનું સ્વરૂ૫ છે. અને વચનાતિશય ભાવઆઈજ્યનું ફળ છે) આ ચાર અતિશયોના ઉપલક્ષણથી ભગવાનના શરીરની સહજ સંગન્ધિતા વગેરે બાઢા ચોત્રીસ અને આભ્યન્તર અનંત અતિશયોનો ઉલ્લેખ સમજવો. તેથી ચોત્રીશ અતિશયસંપત્તિથી યુક્ત ભગવાનને નમસ્કાર કરી.... તેવો અન્વયબોધ કરવો. (“તીર્થંકર પદનું વિવેચન) શંકા :- અહીં તમે અપાયાપગમાતિશય વગેરે ચાર અતિરાયના ઉપલક્ષણથી ચોંત્રીશ અતિરાય શી રીતે લીધા ? કેમકે મૂળમાં તો એવું કથન નથી. સમાધાન :- મૂળમાં “તીર્થકર એવું જે વિશેષણ મુક્યું છે તે વિશેષણ જ સૂચન કરે છે કે ઉપલક્ષણથી ચોત્રીસ અતિશય સમજી લેવા, કેમકે તીર્થર જેમ અપાયાપરમ અતિશય વગેરેથી રહિત ન હોય, તેમ હસૌશલ્યવગેરે ચોત્રીસ અતિશયોથી પણ રહિત ન હોય. (સંસાને સાગરની ઉપમા) તીર્થકર તીર્થના સ્થાપક. તીર્થસંસારસાગર જેની સહાયથી તરી શકાય તે શંકા :- સંસારને સાગરની સાથે શા માટે સરખાવો છે ? 1. અતિસારવાર આગનપાવાવા ન ધર્મસંતણિ ભાગ-૭

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 292