Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ यथाज्ञातवस्तुवादी, वस्तु वाचामगोचर इति वचनप्रामाण्यात्। यद्येवं तर्हि यथाज्ञातवस्तुवादिनमित्येतावदेव शोभनमलं वीतरागादिग्रहणेन, न,'चतुर्दशपूर्वपररादीनामपि यथाज्ञातवस्तुवादित्वसंभवात्, ततस्तद्व्यवच्छेदार्थ वीतरागादिग्रहणम्। भूयोऽप्येतद्विशेषणायाह-"अचिंतसत्तिमिति' अचिन्त्या-चिन्तातिक्रान्ता प्राकृतजनानामध्यवसातुमप्यशक्यत्वात् शक्ति:स्वप्रदेशः सकललोकाकाशप्रदेशपूरणसामर्थ्यादिलक्षणा यस्यास्ति सोऽचिन्त्यशक्तिस्तम्। नन्विदं विशेषणमपार्थकं, यथोक्तवीतरागत्वादिस्वरूपोपेतस्याचिन्त्यशक्तित्वव्यभिचाराभावात, सति च व्यभिचारसंभवे विशेषणोपादानमर्थवत्तामश्नुते, तदुक्तम्--"संभवे व्यभिचारे च विशेषणमर्थवद्भवति, यथा नीलोत्पलमिति' व्यभिचाराभावे तु तदुपादीयमानं न प्रयासमते अन्यमर्थ पुष्णाति, यथा कृष्णो भ्रमरः शुक्ला बलाकेति, तस्मादचिन्त्यशक्तिमित्यतिरिच्यते, न, अभिप्रायापरिज्ञानात, यस्मादिह यथोक्तवीतरागत्वादिस्वरूपोपेतोऽचिन्त्यशक्तिरेव नान्यथेति नियमार्थत्वेन स्वरूपपरिज्ञानार्थमिदं विशेषणम्, ततोऽनवद्यमेव। न चैकान्ततो व्यभिचारसंभव एव विशेषणोपादानम, उभयपदव्यभिचारे एकपदव्यभिचारे स्वम्पज्ञापने च शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात् । तत्रोभयपदव्यभिचारे यथानीलोत्पलम्, एकपदव्यभिचारे यथा-आपो द्रव्यं, पृथ्वी द्रव्यं, स्वम्पज्ञापने यथा-परमाणुरप्रदेश इति । यद्येवं तर्हि अचिन्त्यशक्तिमित्येतावदेव मनोहरं, वीतरागादिग्रहणं पुनरपार्थकम, न लोके मण्यादीनामपि अचिन्त्यशक्त्युपेततयाऽभ्युपगमात्, "अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभाव' इतिप्रवादात, अतस्तत्कल्पो भगवान् मा प्रापदिति तद्व्यवच्छेदार्थ वीतरागादिग्रहणम्। एतैश्च विशेषणपदैरपायापगमातिशयादयश्चत्वारो मूलातिशया निर्दिष्टा वेदितव्याः — — — — — - - --- -- માત્રથી વીતરાગત અને સર્વસત્વનો ખ્યાલ આવી જાય છે. તેથી ત્રિદાજિત આ એક વિશેષણ જ પર્યાપ્ત છે. વીતરાગ અને “સર્વજ્ઞ આ બે વિશેષણો નકામા છે. સમાધાન :- દેવોથી પૂજાયેલા વીતરાગ અને સર્વત્ર હોય જ તેવો પણ એકાંત નિયમ નથી. જન્મસ્થઅવસ્થામાં રહેલા તથા વીતરાગભાવને નહિ પામેલા ગણધરભગવંતો વગેરે પણ દેવોથી પૂજાયા છે તેમ સંભળાય છે. તેથી તે ગણધરોવગેરેની બાદબાકી કરવામાટે વીતરાગ અને સર્વત્ર આ બન્ને વિશેષણો આવશ્યક છે. (યથાજ્ઞાતવાસ્તવાદી વિશેષણની સાર્થક્તા). વળી આ નમસ્કણીયને વધુ વિશિષ્ટ બનાવવા મૂળકાર આચાર્ય બીજું વિશેષણ થાશાતવાવારિસ, બતાવે છે. વીતરાગ અને સર્વત્ર થયેલા ભગવાનને પ્રાપ્ત થયેલું કેવલજ્ઞાન ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળનાં પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશવા સમર્થ છે. આ કેવળજ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ સત્ કે અસત્ રૂપ જેવું જેવું દેખાયું હોય તેવું તેવું જ કહેવાના સ્વભાવવાળો થાજ્ઞાતવસ્તુવાદી. અર્થાત કેવળજ્ઞાનથી યથાર્થજ્ઞાત થયેલા પદાર્થોનું યથાર્થરૂપે જ પ્રતિપાદનક્સનાર યથાસાતવસ્તુવાદી કહેવાય. નમરણીય ભગવાન મહાવીર યથાશાતવસ્તુવાદી હતા. શંકા :- જે વ્યક્તિ વીતરાગ, સર્વજ્ઞ અને ત્રિદશક્તિ હોય તે વ્યક્તિ અવશ્ય યથાર્થવસ્તવાદી જ હોય તેમાં શંકા નથી. તેથી એ વ્યક્તિના સ્વરૂપની ઓળખાણ આપવા વ્યથાશાતવસ્તુવાદી વિરોષણનો પ્રયોગ કરવો વ્યર્થ છે. તેથી આ વિશેષણથી સર્યું. સમાધાન :- નહિ. આ વિશેષણ ખબ આવશ્યક છે. કેમકે આ વિશેષણ વાદીઓના મતનો છેદ ઉડાડવા સમર્થ છે. કેટલાક પરવાદીઓ તેવાપ્રકારની ખોટી માન્યતા ધરાવે છે કે વીતરાગપણુંવગેરે વિશેષણોથી અલંત વ્યક્તિ પણ યથાજ્ઞાતવસ્તુવાદી ન હોઈ શકે. અહીં “વસુ વાણીનો વિષય બની શકે નહિ તેવા પ્રકારનું વચન પ્રમાણભૂત છે." પરવાદીઓની આ કમાન્યતાનો વ્યવચ્છેદ કરવાદ્વારા વ્યથાસાતવસ્તુવાદી વિરોષણ સાર્થક બને છે. આ વિશેષણથી નિશ્ચિત થાય છે કે વીતરાગપણુંઆદિ ભાવોને પામેલી વ્યક્તિ વસ્તુનું યથાર્થ નિરૂપણ કરી શકે છે. તેથી વસ્તુ કથંચિત વાણીનો વિષય બની શકે છે. અને તેમ સ્વીકારવાથી જ બધા વ્યવહાર વગેરે સુસ્થ બને છે. અંક :- અસ્ત ! તો પછી આ વ્યથાજ્ઞાતવાસ્તવાદી એક જ વિશેષણ પર્યાપ્ત છે. આ વિરોષણમાત્રથી વીતરાગ અર્થનું અર્થત: જ્ઞાન થઈ જશે. “અબજપતિ કહેવાથી જ લખપતિ અને કરોડપતિનું ગાન થઈ જાય છે. પછી ભલખપતિ કોમ્પતિ છેવાની આવશ્યક્તા નથી. સમાધાન :- તમારું જ્ઞાન અધરે છે. ચૌદપૂર્વધને સમસ્ત ઋતજ્ઞાનના પારગામી હોય છે. તેથી તેઓ પણ યથાર્થવખવાદ સંભવે જ છે. તેથી જ તેઓની દેશના વળીની દેશના તુલ્ય ગણાય છે. આ ચૌદપૂર્વધશે વીતરાગપણ વગેરે ભાવને પામ્યા નથી. તેથી તેઓને અહીં નમસ્કાર્યની ટિમાંથી દૂર કરવા દ્વારા વીતરાગ વગેરે વિશેષણો સાર્થક છે. - (અચિજ્યશક્તિ વિશેષણની સરાહનીયતા) વળી નમસ્કરણીય પરમાત્માને અન્ય વિશેષણથી નવાજે છે. અચિજ્યવ્સામાન્ય માણસ જેનો વિચાર પણ ન કરી શકે તેવી શક્તિથી યુક્તશક્તિ પોતાના આત્મપ્રદેશદ્વારા આખા લોકકાશના તમામ આકાશ પ્રદેશને પૂરવાનું સામર્થ્ય વગેરે 1. प्ररूपणामाश्रित्य श्रुतकेवलिनः केवलितुल्यत्वात् । 2. भावाईन्त्यनिबन्धनत्वादेषाम् । થર્મસાહસિ ભાગ-

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 292