Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ वस्थितवस्तुतत्त्वपरिच्छेदविषये जन्तोरज्ञानपरिणामापादनात, मोहनं वा मोहः मोहनीयकमविपाकोदयजनितो जन्तोरज्ञानपरिणाम एव। एतदुपलक्षणं रागग्रहणं यस्मादाह-"सव्वण्णु सर्वज्ञम्। नबवीतराग इवावीतद्वेषादिः सर्वज्ञो भवतीति। सर्व जानातीति सर्वज्ञः, यथा च विशेषग्राह्यपि ज्ञान कथञ्चित्सामान्यस्यापि ग्राहकत्वात्सर्ववस्तुग्राहि भवति तथोतरत्र स्वयमेवाचार्यों दर्शयिष्यतीति नाघुना वितन्यते। ननु यो वीतरागः स सर्वज्ञ एव, ततो गतामिद विशेपणमिति नोपादेयम्, न छयावस्थाभाविवीतरागव्यवच्छेदफलत्वात्। यद्येवं तर्हि सर्वज्ञमित्येतावदेवास्तामलं वीतरागग्रहणेन, न अवीतरागाणामपि सकलशास्त्रार्थोपनिषद्वेदिनामुपचारेण लोके सर्वज्ञत्वव्यवहारदर्शनात, आजीविकनयमतानुसारिभिश्च गोशालशिष्यैः सर्वज्ञस्तत्त्वतः खल्ववीतरागोऽप्यम्युपगम्यते, 'अवाप्तमुक्तिपदा अपि तीर्थनिकारदर्शनादिहागच्छन्तीति वचनात, तत्त्वतो वीतरागस्य चेहागमनासंभवात्, ततस्तद्व्यवच्छेदाथै वीतरागग्रहणम् । - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ------- | (વીતરાગ વિશેષણની મહતા) હવે મૂળગાથાની વ્યાખ્યા કરે છે. વીતરાગ જેનાથી જીવ રંગાય તે રાગ. અર્થાત રાગવેદનીય કર્મ (ચાત્રિ મોહનીયકર્મનું જ એક સ્વરૂપ) રાગકર્મ જીવમાં કેઈક ઈષ્ટવસ્તુમાં અભિન્કંગઆસક્તિનો પરિણામ ઉભો છે, અને આમ જીવને પોતાના સ્વરૂપથી રંગે છે. આ વ્યાખ્યા કરણાથી કરી. હવે “ભાવ પ્રયોગથી વ્યાખ્યા બતાવે છે. રંગાવું તેજ રાગ. અર્થાત રાગવેદનીયકર્મના વિપાકદિયે ઉભો કરેલો જીવન આસક્તિપરિણામ પોતે જ રારૂપ છે. જેણે રાગને વિરોષ ફ્રીને દૂર કર્યો છે અર્થાત સર્વથા નષ્ટ ર્યો છે તે વીતરાગને નમસ્કાર કરીને... શંકા:- વીતરાગ વિરોષણથી માત્ર રાગનો જ નાશ સૂચિત થયો. તો શું ષ અને મોહનો નાશ ન થયો હોય તો પણ નમસ્કરણીય બની શકાય ? સમાધાન :- ના, એમ નથી. જે વીતરાગ હોય તે વીશ્લેષ અને વીતમોહ હોય જ, તેથી જ મૂળમાં વીતરાગનો જે ઉલ્લેખ છે તેના ઉપલક્ષણથી વીતષ અને વીતમોહ પણ સમજી જ લેવાના છે. જેનાથી જીવ દૈષયુક્ત બને તે દ્વેષ, અર્થાત ષવેદનીયકર્મ આ કર્મ અનિષ્ટવસ્તુની પ્રાનિવગેરેવખતે જીવમાં અપ્રીતિ-અરૂચિનો પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા ઢષ કરવો એ જ ઢષ. અર્થાત્ શ્રેષકર્મના કારણે જીવમાં ઉત્પન્ન થયેલો અપ્રીતિનો પરિણામ પોતે જ ઠેષરૂપ છે. જેણે શ્રેષને સર્વથા દર ફગાવી દીધો છે તે વીતદ્વેષ. તથા મોહ–જેનાથી જીવ મૂંઝવણ પામે તે મોહ. આ કર્મ યથાવસ્થિત વસ્તુતત્વના બોધઅંગે જીવમાં અજ્ઞાનપરિણામ ઉભો કરે છે. અર્થાત્ જે જીવને વાસ્તવિક વસ્તુતત્વનો હેય-ઉપાદેયરૂપે યથાર્થ બોધ ન કરવા દે તે મોહનીયકર્મ અથવા મૂંઝવણ પોતે જ મોહરૂપ છે. અર્થાત્ મોહનીયકર્મના વિપાકઉદયના કારણે જીવમાં ઉત્પન્ન થયેલો વિવકતિનો અજ્ઞાનનો પરિણામ પોતે જ મોહ છે. જેણે આ મોહને સર્વથા નેસ્તનાબુદ ર્યો છે તે વીતમોહ. જેમ જે વીતરાગ નથી તે સર્વજ્ઞ નથી તેમ જેઓ વીતશ્લેષ અને વતમોહ નથી તેઓ પણ સર્વજ્ઞ બની શકે નહિ. તેથી બીજી વિશેષણતરક જે “સર્વજ્ઞ પદ મુક્યું છે. તેનાથી જ સૂચિત થાય છે કે વીતરાગ' વિશેષણના ઉપલક્ષણથી વીશ્લેષ અને વીતમોહનું ગ્રહણ કરવાનું છે. (સર્વજ્ઞતા વિશેષણની ઉપાદેયતા) જે બધા પદાર્થોને જાણે તે સર્વત્ર. અર્થાત બધી વસ્તુના બધા પર્યાયોનું જ્ઞાન કરનાર સર્વજ્ઞ છે. (શંકા :- તાન વિરોષસી તરીકે માન્ય છે. અર્થાત્ વસ્તુના વિશેષપર્યાયોનો બોધ જ્ઞાનથી થાય છે. અને સામાન્ય પર્યાયોનો બોધ દર્શનથી થાય તેમ જ આગમમાન્ય છે. તેથી સાનથી સંપૂર્ણ બોધ થતો નથી એ નિશ્ચિત છે. માટે જેને બધા પદાર્થોનું વાન હોય તે સર્વત્ર એ વચન અસંગત છે.). સમાધાન :- જ્ઞાન વિશેષગ્રાહી છે. તે વાત સાચી છે. છતાં આ જ્ઞાન કથંચિત સામાન્યગ્રાહી પણ છે જ. તેથી જ્ઞાન સર્વ વસ્તુઓનો બોધ કરે જ છે. આ અંગેની વિશેષસ્પષ્ટતા મૂળકાર આચાર્ય પોતે કરવાના છે તેથી હમણાં અમે દર્શાવતા નથી. શાંકા :- જે વીતરાગ છે તે સર્વજ્ઞ જ છે. કેમકે વીતરાગપણું સર્વજ્ઞતાનું અવિક્લ કારણ છે. અને અવિળ કારણની હાજરીમાં કાર્ય અવય હેય જ. આમ વીતરાગ"પદના ઉલ્લેખથી તેની સાથે અવશ્ય રહેનાર “સર્વશતા' નું પણ અર્થથી સૂચન થઈ જાય છે. માટે સર્વત્રતાદર્શક “સર્વ પદ માત્ર પુનક્તિરૂપ જ છે. ઉપાદેય નથી. " સમાધાન :- તમે ક્યાં તેમ નથી. ઉપરામના ઘરનો વીતરાગભાવ અર્થાત્ મોહનીયકર્મની પ્રકૃતિઓના લયને બદલે ઉપામભાવથી પ્રગટેલો વીતરાગભાવ સર્વત્રતાનો હેતુ બનતો નથી. અર્થાત્ સર્વત્ર વીતરાગભાવ સર્વજ્ઞતાનું અવિક્લ કાણ નથી, માત્ર કાયિભાવનો વીતરાગભાવ જ સર્વજ્ઞતાનું અવિલ કારણ છે. વળી વીતરાગભાવની પ્રાપ્તિ પછી પણ અન્તર્મુહૂર્ત રહીને સર્વત્રતા પ્રાપ્ત થાય છે. આ વચ્ચેના અંતર્મુહર્તમાં જીવ વીતરાગ હોવા છતાં સર્વત્ર નથી. તેથી એવા છબસ્થ વીતરાગોને બાકાત કરવાદ્વારા સર્વ વિશેષણ સફળ છે. માત્ર પુનરૂક્તિરૂપ નથી. વળી કુમાલિ ભટ્ટ વગેરે કેટલાક પરદનકારો લેઇ પણ આત્મા સર્વજ્ઞ હોય જ નહિ તેમ સ્વીકારે છે. તેઓની આ માન્યતા જણી છે તેમ દર્શાવવા માટે આ “સર્વત્ર વિરોષણ આવશ્યક છે). ધર્મસંકણિ ભાગ-૧ ૩

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 292