________________
- | શ્રી નર નમઃ |
શ્રી વિરપરર્વનાથાય નમઃ | । श्री प्रेम-भुवनभानुसूरिवराभ्यां नमः ।
- જે નમઃ | श्रीमद्-हरिभद्रसूरिविरचिता--
धर्मसङ्ग्रहणिः
""
"
"""R
1
आचार्यमलयगिरिप्रणीतया टीकया समलङ्कृता ।
શ્રીવીતરાય નમઃ | यथास्थिताशेषपदार्थसार्थप्रकाशनं शासनमद्वितीयम् । कुतर्कसम्पर्कविमूढचित्तप्रवाद्यधृष्यं जयताज्जिनानाम् ॥१॥ ज्योतिर्वस्ततमस्काण्डं, प्रकाण्डं वस्तुदेशिनाम् ।
बृहस्पत्यादिखद्योतोद्योतमार्तण्डमंडलम् ॥२॥
श्री वर्द्धमानमानम्य, प्रमाणं तत्त्वनिर्णये । धर्मसङ्ग्रहणेष्टीकामहमाघातुमुत्सहे ॥३॥ (युग्मम्) अविघ्नेन शास्त्रपरिसमाप्त्यर्थमिष्टदेवतास्तवमभिधित्सुरादौ इदमाह-1 नमिऊण वीयराग, सव्वन्न तियसपइयं विहिणा ।
जहणायवत्थुवादि, अचिंतसत्ति महावीर ॥१॥ सुहभावज्जियतित्थगरणामकम्मस्स सहविवागातो ।
अणुवगियपरहियरय तित्थगरमिमस्स तित्थस्स ॥२॥ (नत्वा वीतरागं सर्वशं त्रिदशपूजितं विधिना । यथाज्ञातवस्तुवादिनमचिन्त्यशक्तिं महावीरम् ।)
(शुभभावार्जिततीर्थकरनामकर्मणः शुभविपाकात् । अनुपकृतपरहितरतं तीर्थकरमेतस्य तीर्थस्य । नन्वविघ्नेन शास्त्रपरिसमाप्त्यर्थीमष्टदेवतास्तवाभिधानमित्ययुक्तं, स्तवविघ्नयोः शीतपावकयोरिव परस्परं विरोधासिद्धः, तत्सिद्धौ च स्तवाभिधानतो विघ्नानामभावसिद्धिः, यथा शीतस्य पावकसद्भावतः, अन्यथा परस्परतः सकलवस्तू— — — — — — — — — — — — — — — — —
| (શ્રી ટીકાકારી મંગલ) શ્રી જિનેશ્વરોનું (જિનેશ્વરોએ સ્થાપેલું) શાસન (તીર્થ આગમ) જ્ય પામો. આ શાસન કેવું છે ? તો કે, (૧) આ શાસન સઘળા પદાર્થોના સમુદાયનું યથાર્થ પ્રકાશન કરે છે. (૨) તેથી આ શાસન અદ્વિતીય છે. અન્યતીથિદ્ધના શાસનોથી શ્રેષ્ઠ છે. (૩) તથા આ શાસન તન્ના સંપર્કથી વિમઢ ચિત્તવાળા પરપ્રવાદીઓ-પરદર્શનમાં રહેલાઓથી પડકારી શકાય તેવું નથી.
જે શ્રીવર્ધમાનજિને પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી અંધકારના સમુદાયને નેસ્તનાબૂદ ર્યો છે. તથા જે શ્રીવર્ધમાનજિન વસ્તુવાદઓમાં-તીર્થસ્થાપકોમાં સર્વશ્રેષ્ઠ છે. અથવા જેઓ વસ્તુશીઓના (વસ્તુના દેશ અંબાવાળા વસ્તુના એક્વેશસાહી એકાવાદીઓના) પ્રકાણ્ડ ગાઢ અંધકારનો જ્ઞાનજ્યોતિથી નારા કરે છે. તથા જે શ્રીવર્ધમાનજિન જ્ઞાનપ્રકાશની બાબતમાં બૃહસ્પતિ (નાસ્તિકમતસ્થાપક અથવા દેવોના ગુરુ) વગેરેરૂપ આગીયાઓની અપેક્ષાએ સૂર્યબિંબ સમાન છે. તથા જે શ્રીવર્ધમાનજિન તત્વના નિર્ણય નિશ્ચયની બાબતમાં પ્રમાણભૂત છે (અર્થાત્ જે શ્રીવર્ધમાનનું વચન તત્વનો બોધ રાવે છે.) તે શીવર્ધમાન જિનને નમસ્કાર કરી હું ધર્મસંહણિ મંથની ટીકા રચવા ઉત્સાહી થયો છું. (અર્થાત્ શ્રી વર્ધમાનને મેં કરેલા નમસ્કારે મારામાં એવો ભયોપશમ જગાવ્યો છે, એવું સામર્થ્ય પેદા છે કે જેથી મંદબુદ્ધિ એવો પણ હું ધર્મસંગ્રહણિ ગ્રંથની ટીકા રચવા માટે ઉત્સાહવાળો થયો છું. એટલે કે આ ગ્રંથની ટીકા રચનામાં શ્રી વર્ધમાન જિનનો અચિંત્યપ્રભાવ જે કામ કરે છે.) - આરંભાયેલું શાસ્ત્ર વિદ્ધ વિના પૂર્ણ થાય એ હેતુથી મૂળકાર સૈ પ્રથમ ઈષ્ટ દેવતાની સ્તુતિ કરવાની ઇચ્છાથી આ પ્રમાણે કહે છે.
ગાથાર્થ:- (૧) વીતરાગ (૨) સર્વજ્ઞ (૩) ત્રિદશ = દેવોથી પૂજાયેલા (૪) યા જ્ઞાત વસ્તુવાદીક્વળજ્ઞાનથી જોયેલા યથાર્થ પદાર્થોના નિરૂપક (૫) અચિજ્યશક્તિથી સભર (૬) શુભભાવથી ઉપાર્જન કરેલા તીર્થરનામકર્મના શુભવિપાકથી આ તીર્થના સ્થાપક અને (૭) અનુપકારી બીજાપર ઉપકાર કરવામાં : શ્રી મહાવીરને નમસ્કાર કરી.... નારા
हरिभद्रसूरिरिति कर्तुरप्याहारः । 2. आधमंगलस्यैतदर्थकत्वात् पर आशंकते-नन्विति ।
ધર્મસંગ્રહણિ ભાગ-
1