Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ नामप्यभावापत्तेः। उच्यते-विघ्नो हि प्रागुपात्ताशुभकर्मविपाकोदयलक्षणः, तच्चाशुभं कर्म विशिष्टेष्टदेवतास्तवकरणतः प्रशस्तभावोपपत्या क्षयमुपपद्यते, ततो जलानलयोरिव स्तवविघ्नयोर्विरोधः, एतेन यदुच्यते 'नानयोर्विरोषः, स्तवभावेऽपि बवचित् विघ्नदर्शनात्तदभावेपिच क्वचित् विघ्नानुपलब्धेरिति तदपि प्रत्युक्तमवसेयम् । बबाहि-यथा नातिप्रबलोऽग्निर्जलकणिकामात्रेणोपशाम्यति न चासावल्पः स्वयमेव नोपशान्तिमेति, न चानयोर्न विरोषस्तथेहापि द्रष्टव्यનિત્યë પ્રસરે છે तत्र न्याया--रज्यतेऽनेनेति रागः रागवेदनीयं कर्म, क्वचिदिष्टे वस्तुनि तेन जन्तोरभिष्वङ्गपरिणामापादनात, रजनं वा रागः-रागवेदनीयकम्मविपाकोदयसम्पादितो जन्तोरभिष्वङ्गपरिणाम एव। बीतो रागो ये स वीतरागस्तम् 'नमिऊ नत्वा । रागग्रहणं देषमोहोपलक्षणं, ततो वीतद्वेषं वीतमोहं चेत्यपि द्रष्टव्यम्। तत्र विष्यतेऽनेनेति देषः-देषवेदनीयं कर्म, क्वचिदनिष्टे वस्तुनि तेनात्मनोऽप्रीतिपरिणामापादनात, देषणं वा देवः-देषवेदनीयकम्मविपाकोदयजनितो जन्तोरप्रीतिपरिणाम एव । तथा मुह्यतेऽनेनेति मोहः मोहवेदनीय कर्म, तेन यथा———————— | (સ્તવ વિબવિસેધક) પૂર્વપલ :- શાસ્ત્રને વિધરહિત પૂર્ણ કરવા ઇચ્છેવતાની સ્તુતિ કરવાનું તમે કહ્યું. પરંતુ તે બરાબર નથી. કેમકે ઈઝેવતાની સ્તુતિ પછી પણ વિબો રહી શકે છે. કારણકે ઈઝેવતાની સ્તુતિ અને વિનને ઠંડી અને અગ્નિની જેમ પરસ્પર વિરોધ નથી. અર્થાત્ જેમ અગ્નિની હાજરીમાં ઠંડક રહી શક્તી નથી. તેમ ઈષ્ટદેવતાના સ્તવની હાજરીમાં વિબો રહી શકે નહિ.' તેમ કહેવામાં લેઇ પ્રમાણ નથી. વિધ્ય અને દેવતાની સ્તુતિના વચન સાથે ઠંડક અને અગ્નિ જેવો પરસ્પર વિરોધ સિદ્ધ થાય, તો જ એમ કહેવું સંગત બને કે “સ્તુતિના વચનથી વિળનો અભાવ સિદ્ધ થાય છે." - રાંકા :- વિદ્ધ અને સ્તન વચ્ચે પરસ્પર વિરોધ સિદ્ધ ન થાય તો પણ સ્તવને કારણે વિનને અભાવ માનવામાં શો વાંધો છે? સમાધાન :- અવિરૂદ્ધ સ્તવની હાજરીમાં વિધાનો અભાવ માનવામાં સર્વત્ર પરસ્પર અવિરૂદ્ધ વસ્તુઓમાં પણ એકની હાજરીમાં અન્યનો અભાવ માનવાની મોટી આપત્તિ છે. અર્થાત જેમ તવ અને વિદ્ધને પરસ્પર વિરોધ નથી. અને દ્ધાં સ્તવની હાજરીમાં વિન રહી શકે નહી, તેમ ઘો અને કપડું પણ પરસ્પર વિરોધી નથી. તેથી ઘડાની હાજરીમાં કપડાનો પણ અભાવ માનવો જોઈએ... તેથી એમ સાર નીકળે કે પરસ્પર વિરૂદ્ધ વસ્તુઓ તો સાથે રહે જ નહી. પણ પરસ્પર અવિરૂદ્ધ વસ્તુઓ પણ સાથે રહી શકે નહિ. અને તેથી જગતમાં એક પણ વસ્તુની હાજરીમાં બીજી તમામ વસ્તુઓએ અદૃશ્ય થઈ જવું જોઈએ. પરંતુ આમ કોઈને માન્ય નથી. તેથી સ્વીકારવું જ હ્યું કે પરસ્પર અવિરૂદ્ધ વસ્તુઓ સાથે રહી શકે છે. તેથી સ્તવ અને વિબ પરસ્પર વિરૂદ્ધ ન લેવાથી સાથે રહી શકે છે. માટે વિદ્ધના અભાવમાટે સ્તવ કરવાનું વિધાન અસંગત છે. કેમકે સ્તવ એ વિબના અભાવનું કારણ નથી . ઉત્તરપલ :- તમારી વાત સંગત નથી. કેમકે વિદ્ધ અને સ્તન વચ્ચે અગ્નિ અને પાણી જેવો સહાનવસ્થાનરૂપ વિરોધ સિદ્ધ જ છે. વિધ્યપૂર્વે બાંધેલા અશુભકર્મોના વિપાકઉદયરૂપ છે. જે આ અશુભ કોનો છેદ કરવામાં આવે તો વિબો આવવાનો સંભવ નથી. આ અશુભકર્મો અશુભભાવથી બંધાયા છે. તેથી જે શુભભાવ જગાવવામાં આવે તો તે અશુભકર્મો નેસ્તનાબુદ કરી શકાય. અને શુભ ભાવ જગાવવા વિશિષ્ટ દેવતાની સ્તવના કરવી જોઈએ. કેમકે વિશિષ્ટ દેવતાની સ્તવના અંદરના શુભ ભાવોને જાગૃત થવામાટે આલંબન બને છે. આ આલંબનથી જગેલા શુભભાવોથી અશુભભાવથી બાંધેલા કર્મોનો ક્ષય થવાથી વિળો પણ ટળે છે. આમ સ્તવ અને વિઘ્ન વચ્ચે પાણી અને અનિ જેવો વિરોધ સિદ્ધ છે. પૂર્વપક્ષ:- સ્તવ અને વિબ વચ્ચે પાણી અને અગ્નિ જેવો વિરોધ સિદ્ધ નથી. કેમકે કાદંબરીવગેરે કેટલાક આસ્તિક ગ્રંથોમાં સ્તવ અને વિબ સહઉપલબ્ધ થાય છે. અર્થાત ઈષ્ટદેવતાની સ્તવના કરવા માં વિબો આવવાથી ગ્રંથની સમાપ્તિ દેખાતી નથી. તો કેટલાક નાસ્તિક ગ્રંથોમાં દેવતાની સ્તવના અને વિબો બન્નેનો અભાવ દેખાય છે. અર્થાત દેવહુતિ ન લેવા માં વિબો આવતા નથી. અને ગ્રંથ સમાપ્તિ પામતા દેખાય છે. ઉત્તરપલ :- તમારી વાત અણસમજથી ઉત્પન્ન થઈ છે. વિધ્ય અને દેવતવ વચ્ચે પાણી અને અગ્નિની જેમ સહાનવસ્થાનવિરોધ તો છે જ. પણ જેમ ભડભડ બળતા દાવાનલને પાણીની એક પીચકારી શાંત કરી શકે નહિ. તેમ બળવત્તર વિન અથવા વિબના મોટા સમુદાયને નબળા અથવા અલ્પસંખ્યામાં કરેલા દેવસ્તવથી દૂર કરી શકાય નહિ. વળી જેમ અનિના નાનકડા તણખાને બૂઝવવા પાણીની જરૂર પડતી નથી, પતુ તે તણખો સ્વતઃ જ ઓલવાઈ જાય છે. તેમ અતિમંદ વિબો ઇષ્ટદેવતાની સ્તુતિ વિના પણ સહજ જ દૂર થઈ જાય છે. માં પણ જેમ અગ્નિ અને પાણી વચ્ચે સહાનવસ્થાન વિરોધ માન્ય છે. તેમ વિધ્ય અને દેવતાના સ્તવ વચ્ચે સહાનવસ્થાનવિરોધ સિદ્ધ છે. તેથી જ નિર્વિબે શાસ્ત્રની પરિસમાપ્તિ માટે મંગલસ્તવ ક્તવ્ય છે. 1. શિવમ માતાશિનર્ણત્વનું ધર્મસંગાણિ ભાગ- ૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 292