Book Title: Derasarni Vidhi Author(s): Shasan Seva Samiti Publisher: Shasan Seva Samiti View full book textPage 4
________________ (૧૦) પ્રદક્ષિણા ત્રણ લેાકની (સ'સારની તથા ચાર ગતિની) રખડપટ્ટી દૂર કરવા, ત્રણ રત્ન (ઈન-જ્ઞાન- ચારિત્ર) પ્રાપ્ત કરવા–ત્રણ લેાકના નાથ પ્રભુજી આપણા જમણા હાથે રહે તે રીતે શરૂ કરી ફરતી ત્રણ-ત્રણ પ્રદક્ષિણા દેવી. ४ (૧૧) ગભારા પાસે ઊભા રહી, શરીર અડધું નમાવી, પ્રભુજીનાં સ્તુતિસ્તત્ર વિ. મધુર અને ગંભીર સ્વરે ખીજાને વિઘ્ન ન થાય તેમ ખેલવો. (૧૨) દન કરનાર પ્રભુજીનું મુખ જોઈ શકે તે માટે અને વિધિ પળાય તે મુજબ પુરુષોએ ભગવાનની જમણી બાજુ પર રહી અને સ્ત્રીઓએ ભગવાનની ડાબી ખાજુ પર રહી પૂજા-દન કરવાં. “ચિત્ત પ્રસન્ગેરે પૂજન ફૂલ કહ્યું, પૂજા અખંડિત એહ.” (૧૩) પ્રભુ દર્શન-પૂજન શાંત ચિત્તે, સ્વસ્થ મનથી, અહમ્ વગર, એકાગ્રતાથી, પૂજ્ય ભાવે કરવાં સુર્યાગ્ય છે, કારણ કે તેથી ચિત્તમાં પ્રસન્નતા પ્રસરી રહે છે. તે પ્રસન્નતાથી પ્રભુ પૂજન અખ`ડિત અને છે એમ મહાયાગી શ્રી આનંદઘનજી કહે છે. • મહાન ઈન્દ્રમહારાજા શૈત્યભૂમિ (દેરાસર)ને શુદ્ધ કરી જીવનને ધન્ય બનાવે છે, દેરાસરની સફાઈ વગેરે બધાં નાનાં મોટાં કામેા જાતે કરવાથી ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે. અશુભ કમેનેા નાશ થાય છે. પૂજારી પાસે અંગત કામ કરાવવું નહિ, કેસર ચંદન ઘસવાનું, અગલૂછણાં કરવાનું, કાન્તે કાઢવાનુ વિ. કામે જાતે કરવાં જોઈએ. વૃષભ રૂપ કરી શૃંગ જળે ભરી; ઝુવણ કરે પ્રભુ અગે.” ઈન્દ્ર જેવા ઈન્દ્રે પણ પ્રભુજીની ભક્તિ કરવા પશુનું રૂપ ધારણ કરેલ છે તે આપણી શી વિસાત છે? અહંકાર છેડીને નમ્રાતિનમ્ર બનવું. r ધ ને લેાકવ્યવહાર તથા પ્રતિષ્ઠાનું સાધન ન બનાવેા. શેઠ ના અનેા-ભક્ત મનેા. Jain Education સાચા દિલથી કરેલી અનુમેદનાનું પુણ્ય અધિક છે. અંગપૂન શુદ્ધ કપડાં પહેરી કરવી. પ્રભુજીની વાસક્ષેપ પુજા, પ્રક્ષાલ, વિલેપન અને ફૂલ પૂજાને અંગ પૂજા કહેવાય. ચંદનપૂજા કરતાં વાટકીને ડાખી tional For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36