Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 19
________________ NAS વાચન શ્રી દેરાસરની વિધિ અને પ્રશ્નો (ચાલુ) કાર | વિભાગ નં. ૧ ના પ્રક૨ણ ૨ ૩ ગણી ડાર સામાન્ય જનરલg ggg (૬૧) આજકાલ કકત્રિઓમાં, આમત્રણ પત્રિકાઓમાં, કેલેન્ડર વિ. માં ભગવાનના ફોટાઓ ગુરુ ભગવંતનાં ફોટાઓ, તીર્થના ફોટાઓ વિ. છપાય છે તે ચગ્ય નથી, કંકોતરી વચાઈ ગયા બાદ જેમ-તેમ રખડે છે. આશાતના થાય છે. SIJ8 I ભગવાનને પૂઠ ના પડે તે રીતે દેરાસરની ક્રિયા કરવી અને પૂંઠ ના પડે તે રીતે બહુમાન પૂર્વક દેરાસરની બહાર નીકળવુ. . (૬૨) મોટા ભાગના આમંત્રણ કાર્ડમાં ૮૮ શ્રી જિનેન્દ્રાય નમ:” શુદ્ધ રીતે લખાતુ નથી. * જિનેન્દ્રાય”ને બદલે ૮ જીનેન્દ્રાય” લખાય છે તે બાદુ છે, જિન”માં ઈ હસ્વ છે. અર્થનો અનર્થ ના થાય તે ધ્યાનમાં રાખશે. પર (૬૩) ભગવાનની જયંતી ના હોય પણ કલ્યાણક હોય, મહાવીર જયંતી ના કહેવાય પણું શ્રી મહાવીર જન્મ કલ્યાણક બાલવું જોઈએ. ભગવાનના પાંચ કલ્યાણક શ્રી મ્યુવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, મેક્ષ છે. | (૬૪) રોજની ધમ ક્રિયામાં ઉપયોગી હોય તેટલું જ્ઞાન ઓછામાં ઓછું મેળવવું જોઈએ જ. બાલ્યાવસ્થામાં જ તે માટે બાળકો પ્રત્યે વડીલેએ ધ્યાન આપવું જોઈએ. પૂજ્ય ગુરુદેવ પાસે કે પાઠશાળામાં અવશ્ય મોકલવા જોઈ એ. શારી જેના લાભનાં લેખાં લાખથી ન મંડાય તેવા શ્રી જિનેશ્વર ભગવાનનાં દશન પૂજન ચૈત્યવંદનમાં અવિધિ ટાળી લાખના બાર હજાર થતા બચાવે. કમાવવા જતાં ખાવે નહિ, જ્ઞાન જરૂર મેળવે. આશાતના-અવિધિ-દોષ અને વિરાધનાથી બચે. 15 - કરાઈ (૬૫) વ્યવહાર અને ભકિત પૂજા—પૂજનમાં લોકિક વ્યવહાર મુજબ ચાલુ પૂજા એ પૈસાદારને સગાં-સંબંધીને આગળ બેસાડવાં, ફોટા પડાવવા વિ. કાર્યો મહાન હૈષ રૂપ અને ભક્તિ ધ્યાન ભગનું કારણ બને છે. ભકિત કરતાં ફોટા અને માનનું તથા પિઝીશનનું અને વ્યવડારનું મડુત્વ વધે છે. | . (૬૬) દેરાસરમાં કે ઉપાશ્રયમાં ગરીબ તવગર સૌ દેવાધિદેવ પાસે સેવક રૂપે છે. ત્યાં આવકાર કે અવહેલના કેઈની ના થાય, ઔચિત્ય જરૂર જળવાય. ગાઈ | (૬૭) પંજણી મારપીંછી, વાસંક્ષેપ, ધૂપ, ધાર્મિક પુસ્તકની સમજુતી સાથેના પરિપત્ર સહીત પ્રભાવના કરો તથા શુભ પ્રસંગે ભેટ આપે, ||જણીનો ઉપયોગ દેરાસર, ઘરનું રસોડું અને બાથરૂમમાં અવશ્ય કરવા. રાત્રે બાથરૂમના ખાળ ઉપર અસંખ્યાત જીવે હોય છે, પૂજવાથી હજારો કીડી વગેરે જીવે ર SARRERESCURO SSC Jain Education International For Private & Personal use only www.jamendiany.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36