Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 32
________________ કર વચ્ચે માણેકબા અને અઃખદજી દાદાના દર્શન કરવા નવટુકના મૂળનાયકનાં નામ ૧. પૂ. દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ૨. મેાતીશા શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૩. શ્રી ખાલાભાઈ શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૪. શેઠ પ્રેમચંદ મેદીનૌ ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૫. શેઠાણી ઉજમબાઈની ટુંકમાં ન ંદીશ્વરદ્વીપની રચના છે. ૬. શેડ હેમાભાઇ શેઠની ટુકમાં શ્રી અજિતનાથ ભગવાન છે. છ. શેઠ સાકરચંદજી પ્રેમચંદની ટુકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૮. છીપાવસીની ટુંકમાં મૂ॰ શ્રી આદીશ્વર ભગવાન છે. . શ્રી ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજીની છે. શેઠ નરશી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિન ંદન સ્વામી છે. શ્રી શેત્રુંજય મહાતીર્થની ભાવ પૂજા કર્યા બાદ શ્રી આણુજીના પાંચ દેરાસર શ્રી અષ્ટાપદજી શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી ગીરનારજી, શ્રી સમેતશીખરજી, શ્રી પાવાપૂરીજી, શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષજી ભાયણી, પાનસર શેરીસા વિ. તીર્થીની ભાવ પૂજા કરવી. મહાવરે પડતા ૧૦ થી ૧૫ મિનિટમાં આ ભાવ પૂજા કરી અનંત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી મનની અપૂર્વ શાંતિ સુખ પામી શકશો. આરે નરકે જવું નથી કેમ ? અસખ્ય વનું દુઃખ જોઈતુ નથી. માટે નરકમાં જવાના કારણેા ૦ પચેન્દ્રિય જીવની હિંસા॰ માંસાહાર ઇંડા -આમલેટ-ચીકનરસ ચાકલેટ૦ આઈસ્ક્રીમનુ ભક્ષણ૰ મદિરાપાન॰ પાંઉ-ભાજી-માખણનુ ભક્ષણ॰ અભક્ષ્ય ખાન-પાન૦ કદમૂળનું ભક્ષણ॰ રાત્રિભાજન મેળ અથાણુ પરસ્ત્રી-ગમન અતિકામ-ક્રોધ॰ તીવ્ર રાગ-દ્વેષ૦ ધનની ગાઢ મૂર્છા મહા આરંભ ગ`પાત કરવા-કરાવવા અનુમેદવા૦ રૌદ્ર-કઠોર હિંસક પરિણામ૰ દેવ-ગુરુ ધર્મની અવજ્ઞા-આશાતના વગેરે નરકગતિનાં કારણાને છેડવાના પ્રયત્ન ચાલુ કરેલ છે. પ્રવચનકાર પૂ. પં. રાજેન્દ્ર વિજયજી મ. મુસસ્કાર નિધિ પ્રકાશન [ આ સ્ટીકર રૂા. ૧/- થી મળશે. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36