Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 35
________________ 924(cordવ્યo@ comcces ooooooooo ૩૫ 29) Osm90 0800 &. & Taro & 2009 ) જરૂર વાંચો દેરાસરનાં દર્શન પૂજન રાજની આવશ્યક ક્રિયા છે. અને છતાંય દુઃખ સાથે કહેવું'. પડશે કે કેટલા ટકા સંપૂર્ણ વિધિ અર્થ ભાવ સહીત પૂજા દર્શન કરતાં હશે. ? ? ? ૬–૭– પ. પૂ. આ. ભ. ને પ. પૂ . પદસ્થ મુનિ ભગવતે પુસ્તકની ચકાસણી કરેલ છે. આ પુસ્તકથી તમારી ઘણી અવિધિ દોષ દૂર થશે અને રૂપિયાની કમાણી ૦-૨૫ પૈસામાં નહિ વેડફાય. પાઠશાળા વ્યાખ્યાનમાં, સઘપૂજામાં, પ્રતિક્રમણમાં સગાં સ બ ને આપવા આ ઉત્તમ પુસ્તક છે. તમારા વતન કે વિસ્તારનાં દેરાસરો ઉપાશ્રયમાં આ પુસ્તક મુકી પુણ્યાનુબંધી પુણ્ય મેળવશોજી. a શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ લખાણ હોય તે મિચ્છામી દૂકડમ્ તથા ભૂલચૂક જણાવશોજી. અન્ય ૧૮ પ્રકાશનો જેવા કે :-ભવનું ભાથું -દિવાલી અભિન દન કાર્ડને બદલે મંગલ કામના, પર્યુષણ પર્વના ક્ષમાપના કાર્ડને બદલે ક્ષમાપના અને આરાધનાની પુસ્તિકાધર્મશાળા અને ઉપાશ્રયનાં સંસારીકે ઉપયોગ કયાં લઈ જશે-સાત ક્ષેત્ર–શ્રી શત્રુ જયની વિરાધના, દેરાસરના સાધારણના પ્રશ્ન, શાસનના સળગતા ૪૫ પ્રશ્નો, શું આ છેલ્લી ટ્રેઈન છે ? વિ. વિ. પુસ્તિકા સ્ટોકમાં હશે તે મળશે. તમે છપાવે તેવી વિનંતી છે. ક ૦ કુહલે લખાણ પાના ૧ થી ૩૬ છે. તથા પ્રકરણ ૧ થી ૪ છે. જિજ્ઞાસુએ માગળનું લખાણ મગાવવું. હવેના લખાણમાં અંગ પૂજામાં પાંચ કલ્યાણ કેને ભાવ, અમપૂજા, લાવપૂજાની વિધિ, હેતુ, અર્થ, ચૈત્યવંદનની ૩ મુદ્રાઓ, ૧૦ ત્રિક, ત્રણ અવસ્થા વિ. તથા આપણા ઉપયોગી પ્રશ્નોની સમજ વિ.. ટૂંકમાં અર્થપૂર્ણ લખાણ છે. સંબંધીને આપવા આ ઉત્તમ પુસ્તિકા છે. પ્રભાવના કરીને પુણ્યાનુબંધી પુણ્ય મેળવો. it is દરેક સ્થળે આ સંસ્થાની શાખા ખોલી શકાય છે. હોદ્દેદારે બીન પક્ષીય, શાસનને વફાદાર, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોવી જોઇએ અને આ સંસ્થાનાં ઇયમાં શ્રદ્ધા ધરાવતાં હોવાં જોઇએ. WW. રીતે સપ્રેમ ભેટ શ્રી તરફથી શાસનના ૪૫ પ્રશ્નો કિં. રૂા. ૧-૦૦ થOI થાય છે SAN SORROSIOCAESAREERS Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36