Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 30
________________ RCS Corras ( SAL છે . અહી થી વીસી, ભગવાનના દર્શન કરી બાજુમાં શ્રી નવપદ ભગવાનના દર્શન કરી તળેટી પધાર્યા, (૧) શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તળેટીએ તીર્થાધિરાજની સન્મુખ ચૈત્યવંદન કરવું, ત્યાં આજુબાજુ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનખ ધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી પુણ્ડરીકસ્વામીજી, શ્રી કુંથુનાથ 23થાન આદિનાં પગલાં છે, તેનાં દર્શન કરવાં. શ્રી ધર્મનાથ ભગવાન, જલ મંદિર બાબુના હિરાસર, નૂતન સમવસરણુના દર્શન કરવાં. (૨) ઉઘાડે પગે વિવેક પૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાથે આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવત જેમણે આ અવસર્પિણીમાં પહેલે સ ઘ કાઢયે હતા તેમની પાદુકા છે તેનાં દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવાકુ'ડથી ઉપર ચડતાં જમણી બાજુ જે દેરી છે તેમાં શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, તથા તેમનાથ પ્રભુના ગણધર શ્રી વરદ્યત્તનાં પગલાં છે. | (૩) ત્યાંથી ચાથા પછી પાંચમા વિસામા કુ ડની જોડે ઉંચી ટ્રેરીમાં શ્રી ઋષભદેવના પગલાનાં દર્શન કરી હિંગળાજનો હડે ચઢયા એટલે નવા રસ્તે જતાં નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જુના રસ્તે આગળ વધતાં સમવસરણુ આકારે ચારા પર શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. ત્યાં દર્શન કરી, આગળ વધ્યા એટલે છાલાકુંડની સામે રસ્તા પર શાધતા ત્રષભ, ચંદ્રાનન, વારિણુ વર્ધમાન ભ. નાં પગલાં છે. | (૪) અહીંથી નવા રસ્તા પર જતાં ગોરજીની દેરીએ કહેવાય છે ત્યાં એક નાના દેરાસરમાં પદ્માવતી દેવીના મસ્તક પર શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની મૂર્તિ છે તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચઢાણુ પુરૂ થતાં જુના-નવા રસ્તાના સંગમ પર જે દેરી માટી આવે છે, તેમાં ચાર કાઉસ્સગીઆ શ્યામ પાષાણુના છે તે દ્રાવિડ વારિખિલ્લ જે ઝષભદેવ સ્વામીના પૈત્રો છે. જેમાં કાતિ કી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિએ સાથે મોક્ષે ગયા છે, ૩ જા રાજીમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ૪ થા શ્રી નારદ ઋષિ જેઓ ૯૧ લાખ મુનિવરો સાથે મોક્ષે પધાર્યા છે. તેમનાં દર્શન વદન કરી આગળ વધવું . | (૫) આગળ વધતા રસ્તા પર પાંચ કાઉસ્સગીઆની જે દેરી છે, તે પાંચ રામ ભરત જેઓ ત્રણ ક્રોડની સાથે અડી’ મેક્ષે ગયા છે. અને થાવસ્થા પુત્ર, શુક પરિવ્રાજક અને શેલકાચાર્યની મૂર્તિઓ છે. આગળ જતાં નાની દેરીમાં શ્રી સુશલ મુનિ પિતા-પુત્ર સાથે દીક્ષા લીધેલી અને વાઘણે ઉપસગ કર્યો હતો. જેમાં રામચંદ્રજીના પૂર્વ જ હતા, તે સુકેશલ મુનિનાં પગલાં છે. આગળની દેરીમાં નમિ-વિનમિનાં પગલાં છે, ઉપર જતાં હનુમાનધારા આગળ વડના ઝાડ નીચે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે, આગળ ઠેઠ રામપળના પગથીયાની પહેલાં ઉચે પહાડની શિલા પર જાલી-મયાલી અને ઉવયાલીની મૂરતી છે. તેના વંશન કરી રામપાળમાં પ્રવેશ કર્યો, એટલે શત્રુ જયગિરિભૂગણુ શ્રી 0 0 0 am 0 0 0 0 0 0 0 .. 002, BOROSCORCORSORSOGON 26.0RRORISORSOGOPERASORBOK NOJ N2 2 K DATE For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36