________________
મેાક્ષસાધક ધર્મરૂપી રથના બે પૈડા સમાન
પૈડાની કિંમત ઓછી નથી.
૨૯
જ્ઞાન અને ક્રિયા છે. એમાંથી એક
એ આંખ, અને બે હાથ સમાન જ્ઞાન અને ક્રિયા છે.
જ્ઞાન એકલુ લુલુ છે. ક્રિયા એકલી આંધળી છે, આંધળાના ખભા ઉપર બેસી લુલેા દેખાડે તેમ આંધળા જાય તેા લુલે અને આંધળો બને ઇચ્છેલા સ્થાને પહોંચે છે.
આ રીતે આંધળી એવી ક્રિયા લુલા એવા જ્ઞાનના આશરો લે તે જ્ઞાન અને ક્રિયા પરસ્પરના સહકારથી ઇચ્છિત એવી મુક્તિને સાધે છે.
આત્મ પરિણત વગરનું કારૂ એકલુ જ્ઞાનધમડ, અડુ'કાર વિ. ક્રુષ્ણેા પેદા કરે, તેવા સંભવ છે. અને વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી.
એકલી ક્રિયા વાસ્તવિક ફળને આપનારી થતી નથી અને સમજ વિના, અથવા સમજીને આશ્રય લીધા વિના દવા ખાવાની ક્રિયા કરે, તે ઉંટવૈદ્યની માફ્ક નુકશાન
કરનાર અને છે.
જ્ઞાનથી સમજ મેળવે પણ આચરે નહિ તેમ રાગની જાણ થયા પછી, પ્રયત્ન કરે નહિ તે જાણેલુ જ્ઞાન કઈ રોગ કાઢવા સમ” થાય નહિ.
સૂત્ર એ શેરડી અને અથ એ શેરડીના રસ જેવા છે. રસ પીએ તે શેરડીની કિ ંમત સમજાય છે. અ રૂપી શેરડીનેા રસ જાણીએ તે સૂત્ર રૂપ શેરડીની કિ'મત અને ગૌરવ છુ' છે, તેનુ મહત્વ જીવનમાં સમજાય અને ઉતારાય છે.
જનરલ-વિભાગ-શ્રી શત્રુ ંજય મહાતીર્થાંની ભાવ યાત્રા
દરેકે રાજ નીચે મુજબ ટુંકમાં ભાવ યાત્રા કરવી. વધુ વિગત સંબંધીત પુસ્તક કે પૂજ્ય ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવી.
શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આપણે સહકુટુંબ સાધર્મિક સાથે તૈયાર થઈ ગયાં છીએ.
Jain Education International
ઘેરથી ૧૨ નવકાર ગણી પ્રથમ આપણા વિસ્તારના શ્રી દેરાસરમાં માંગલીક દર્શન કરી, ધોલકા શ્રી કલીકુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી, ધંધુકા એસ. ટી. સ્ટેન્ડ પાસે દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં દર્શન કરી વાપરવાનુ... હાય તા વાપરવું. ત્યારબાદ શ્રી વલ્લભીપુરમાં દેરાસરનાં દર્શન કરી સીહાર થઈ પાલીતાણા પહોંચ્યા. પાલીતાણામાં પહેાંચ્યા બાદ યેાગ્ય સમયે તળેટી જતાં બધાં જિનમંદિરે દર્શન કરતાં શ્રી કેશરીયાજી ભગવાનના મંદિરમાં શ્રી કેશરીયાજી ભગવાન, શ્રી આદિશ્વર ભગવાન, શ્રી જીરાવાલા, શ્રી અંતરીક્ષજી, શ્રી શ ંખેશ્વર વિ. અનેક ભગવંતના દર્શન કરી, આગમ મંદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં અતીત અનાગત્ કાળે અનંતા (ભૂત, વત માન, ભાવી) શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org