Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 20
________________ S .SRUS, Sળાટ સરો &શહ થઈ છે 3 બચી ગયાને લાભ અનુભવાય છે....ત્યારે આપણને જયણાની કિંમત સમજાય છે.... જ્યારે ઉતાવળથી અજતનાથી દેષના ભાગી મનાય છે. | (૬૮) પયુષણાની તપસ્યા નિમિત્તે જે રાત્રિ જાગરણ વિગેરે થાય છે તેમાં રાત્રિ ભેજન ચા-નાસ્તો વગેરેથી મહેદ્ અંશે તેનું મૂળ સ્વરૂપ-હાદ ખેઈ નાખ્યું છે. તપસ્વીના મડાન તપની અનુમોદના નિમિત્તે વિશેષ કરીને સૌએ પ્રભુની આજ્ઞા–રાત્રિ ભોજન ત્યાગની પાળવી જોઈ એ. લાઉડસ્પીકર કે મોટા અવાજથી અનેકને અશાતારૂપ અધિકરણરૂપ ન બનાય તેની કાળજી રાખવી જોઈ એ. ભક્તિ શાંત અને સાત્ત્વિક જોઈ એ. સમયને ઉપગ જોઈએ. તેમાં સજાતિય-વિજાતિય દાંડીઆ--રાસ ગરખા વગેરે વજ્ય છે. આ | (૨૯) સંસાર તે ખારા સમુદ્ર જેવો છે. રાગ દ્વેષના ચાળા રૂપ ખારા પાણીથી ભરેલે છે. મીઠા પાણીના શેરડા ધર્મસ્થાન તથા જિનમંદિરો છે. એ આપણુ’ સદ્ભાગ્ય છે કે આજે નહિ તે કાલે, આપણને અને બીજાને મીઠા પાણીના આસ્વાદનો ચાન્સ છે. પણ જો એ ધર્મ સ્થાને રંગ-રોગના ચાળાથી લેપાવ્યાં-ખારાં બનાવ્યા તે હાથે કરીને ભાગ્ય ફેડેવા જેવું થશે. પછી મીઠાશની આશા જ કયાં ? પૂરા–સંસારમાં બધે જ ખારાશ ! માટે કઈ પણ સમજુ આમા ધમ સ્થાનને રંગરાગ અને વેરઝેરથી લેતા મા ? અનતા ભવ ભટકતાંય આપણે છૂટકારો નહિ થાય, 3 આજે પૂજા ભાવના, રાત્રિજગામાં ફોટા લેવાય છે. પછી યુવક યુવતિઓ દાંડીઆ રાસ લે છે, મોડી રાત સુધી ભારે વટવાળા વીજળીના ખુબ વપરાય છે. જેથી હિંસા વધે છે, માઈક વપરાય છે. સ્ત્રીઓ ગાય છે. નૃત્ય કરે છે, જે પુરુષો જુએ છે. નાસ્તા પણ થાય છે. જલસા થાય છે. વીડીઓ બતાવાય છે, આથી માહ અને રાગ વધે છે. આ બધું બં ધ થવું જોઈએ. નહિતર સદ્ગતિને બદલે દુર્ગતિ થશે. એકાંત સ્થળે પ્રાર્થના કરતાં ભગવાનની ભક્તિમાં ખોવાઈ જઈ એ, ક્રિયા કરીએ-કરાવીએ તે વિધિપૂર્વક કરીએ, કરાવીએ, વિધિના આગ્રહી બનીએ; નહિતર અનેક દોષના ભાગી બની કમથી ભારે થવાશે. જૈન પ્રભુ વચનમાં સ્થિર થાય, તેનું જૈનત્વ ખીલે, આચારમાં ઢોડે, જૈનત્વ મજબૂત થાય તેવાં શાસ્ત્રવિહિત કાર્યો કરો. જૈન શ્રદ્ધામાં મજબૂત તો ધમ" પણ મજબૂત. | પૂજારી:-પૂજારી સવારે પ-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી ફરજ ઉપર હોય. તેથી સ્વાભાવિક હા-બીડી પીવે, મસાલે ખાય, લઘુશંકાએ જાય તેથી આશાતનાથી બચવા પૂજારીને ફરીજીયાત ના કલાકની રીસેસ આપવી. રીસેસ દરમ્યાન ખાણી-પાણી પતાવી ફરી પૂજારી નાહીં - સ્વચ્છ થઈ ઢેરાસરનું કામ કરે તેનું ધ્યાન રાખવું. પૂજારીએ પૂજાનાં સ્વચછ કપડાં દેરાસરમાં પહેરવાં જોઈ એ. પસીનાવાળા, મેલાં, દુર્ગ ધવાળા કપડાની સફાઈ કરવી જોઈએ. વહીવટદાર ને કાયદા આ યુગના ટ્રસ્ટીઓ અને વહીવટદારને શાશનું અવશ્યક - જ નથી SU SOCARGO COOK ( Jain Education International For Private & Personal use only www.janeribrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36