Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 22
________________ ( | શroscogs eved | | | રી S સન્માન કરવું અને વિવેક ઔચિત્ય સાચવવું. . | (૭૩) શારીરિક કે માનસિક ચોખ્ખાઈ રાખવી અને શરીરના અંગોપાંગ દેખાય તેવા વિવેકહીન વસ્ત્રો પહેરવં નહિ.. | (૭૪) પ્રભુજીને દૂરના કારણ વિના યાંત્રિક વાહનમાં લઈ જવાય નહિ, નહિતર અઢાર અભિષેક કરવા જોઈએ. ભક્તિ પૂર્વક-બહુમાન પૂર્વક પ્રભુજીને વિધિપૂર્વક રથમાં લઈ જવા. નજીકમાં મુખકેશ બાંધી થાલીમાં જાતે ધૂપ-દીપ-ધારાવડી થાળી ડાકૅ સાથે લઈ જવા, (૭૫) આજ ની ધર્મશાળા :- દેરાસર-ઉપાશ્રય કે ધર્મ શાળા ધમ પ્રવૃત્તિ, ધર્મ જાગૃતિ અને ધર્મ વૃદ્ધિ માટે છે. ત્યાં સંસારિક સુખ સગવડ ભેગનો ત્યાગ જોઇએ. તેને બદલે આજની ધર્મશાળાઓ પૈસા કમાવવા માટે વિલાસી હોટલની જેમ મેહ, માયા, માન, ક્રોધ, ગર્વ, મોટાઈ વગેરે કષાયે વધારનાર સામગ્રીથી ભરપૂર હોય છે. ફલેટ ટાઈપ (જેમાં બાથરૂમ, W. C. કીચન પ્લેટફેમ, ડેસીંગ, ટેબલ, પલંગ, ફરનીચરવાળી વિલાસમય વાતાવરણ ઊભું કરે છે. ૨૪ કલાક અળગણ પાણી ચાલુ, પાણીની ચકલીઓ વિ. પાપના પૂ જ વધારે, રાગ પોષાય ત્યાં ધર્મ કયાંથી હોય ? ઉપાશ્રયમાં પૈસાના હેતુઓ થતી લગ્ન વિ. સાંસારિક ક્રિયા કઈ દુગતિમાં લઈ જશે ? જયાં ભોગ વિલાસ અને મેટાઈનાં પ્રદર્શન ભરાય છે ત્યાં યાત્રા કેવી અને ધમ કે થાય ? અન્ય સ્થાને કરેલાં પાપે તીર્થ સ્થાનમાં છેવાય જ્યારે તીર્થસ્થાને કરેલા પાપે વાલેપ જેવા બને છે. માં (૭૬) દેરાસરના રંગમંડપ દેરાસર જેટલું જ પવિત્ર છે પછી ભલે રંગમંડપ બાજીમાં હોય કે પછીથી બનાવેલ હોય. રંગમંડપમાં સ્નાત્ર પૂજા ભણાવતા હોઈ એ, પછી ભગવાન ના હોય તોય તે રંગ મંડપમાં સાંસરિક ક્રિયા થાય જ નહિ. (૭૭) પૂજા વિ. ની પ્રભાવના દેરાસરની બહાર પ્રભુનું મુખ દંખાય નહિ તે રીતે જ કરવી જોઈ એ. પગથિયાં ઉપર પ્રભુની દૃષ્ટિ પડે તે રીતે પ્રભાવના થાય નહિ. (૭૮) શ્રીમંત ઘરના દિવાનખાના કરતાં દેરાસર વધુ એક ખુ, સુઘડ, સેહામણુ હોવું જોઈએ. વહીવટદારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેટલી શુદ્ધિ સારી તેટલી પ્રસનતા ખીલે. (૭૯) ચાખાથી વધાવવાની ક્રિયા: ચૈત્યવદન ભાવ પૂજા પૂર્ણ થયા બાઠ ભાવેલ્લાસથી પ્રભુને મોતીડે વધાવવાના પ્રતિક રૂપે ચોખાથી વધાવીએ ત્યારે ગભારામાં જઈને વધાવવાની ક્રિયા ચાગ્ય નથી. રંગમ'ડપમાં જે જગ્યાએ ચત્યવદન કર્યું હોય ત્યાં જ ઊભા રહીને ભંડાર ઉપર વધાવવાની ક્રિયા કરવી જોઈએ. ધાતુના પ્રતિમાજી આહિંમાં ચાખા ભરાઈ રહેતાં કહેવા-લીલ વગેરે પેદા થાય છે તેમજ ઉદર આદિના ઉપદ્રવ થાય વગેરે બાબન ધ્યાનમાં રાખીને વિવેકપૂર્વક ક્રિયા કરવી જોઈએ. તેમજ ચાખા દેશ ન–પૂજા કરનારાના પગમાં ન આવે તે માટે સાવરણીથી વાળી લેવા. ૫૫ કુલ આ ગે - બજારમાં પવિત્ર શુદ્ધ ફૂલા ધાર્યા મળતાં નથી, ડેમરો વાસી આવે છે. અમ રજની HT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36