Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 24
________________ ઈર ' 0 0 0 0રી બાળકૈને એક નહિ તો બીજુ ભેજને નહીં' આપતાં એ રસ્તાની માટી ખાઈ દુઃખી થાય એની જવાબદાર જેમ માતા બને, તેમ આ વિષયમાં ગીતાર્થોને દેષ નહિ લાગે શું ? | (૩) વાર્ષિક સાધારણ ખર્ચને પહોંચી વળવા કાયમી ટીપે થાય છે. પરંતુ તે વધુ કારગત નીવડતી નથી. એના નિવારણ માટે પૂજ્ય ગીતાર્થગુરૂઓ પાસેથી માર્ગદર્શન મેળવી માગ અપનાવવા જરૂરી થઈ પડે છે. જેમકે સ્વપ્ન ઉપજ મોટા પ્રમાણમાં થાય છે. એજ રીતે દિવાળી અથવા ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકને અવાજ કેઈક દિવસ નક્કી કરી ભગવાનના ઉપાસક દેસ મહુાશ્રાવકની મૂર્તિ કે ફેટ બનાવડાવી તેને તિલક અને પુછપમાળા ચઢાવવા બેલી બાલાવાય અને તે ચઢાવે સાધારણ દ્રવ્યમાં કામ આવે અથવા કાયમી ભ ડોળ કરવું'. - બારે મહિનાની અંદન, પુષ્પ, પક્ષાલ ધૂપ, દીપ, પૂજાના ચઢાવા. તેમજ પૂજારીના પગારની ટીપ કરવાથી એ દ્રવ્યની પૂજા વગેરેના પ્રખ ધ થાય. આ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે. આ જ કાયમી ઉકેલ મળી જાય તે જ સાધારણના પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. નહિ તે ઘણા શ્રી સ થે દેવદ્રવ્યના દેવામાં ડૂબી રહ્યા છે. પૂજ્ય આચાર્ય ભગવ તે, મુનિવરે આ અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપવા કૃપા કરશે તેવી વિનતિ. જરૂરથી આપ સાહેબનો અભિપ્રાય મેકલશોજી. આ ટેસ્ટની નાણાં સરકારની નીતિ ટ્રસ્ટનાં નાણાં-દાગીના વિ. દેશ માટે વાપરશે. કદાચ ટ્રસ્ટનું રાષ્ટ્રીયકરણ પણ થાય, ૧૦–૧૦–૮૨ નો મુંબઈ સ ઘાના અહેવાલ તા. ૧૧-૧૦-૮૨ નો મુ બઈ સમાચાર પેપરના લેખ અને તા. ૧૧-૧૦-૮૨ નુ જિનવાણી તેમજ મહારાષ્ટ્ર ને ગુજરાત સરકારની ટ્રસ્ટની ચેજના પાલીસી અગેનાં પેપરો અને લખાણ વાંચશો તે ખ્યાલ આવશે કે ટ્રસ્ટી સરકાર હસ્તક જો. | માટે તમારું અને અન્ય બખ્તારનાં દેરા સરાના જિર્ણોદ્ધાર કરી તેવા મુજબૂત સુ દર બનાવે કે આવતાં ૧૦૦ વર્ષ સુધી ભાવી પેઢીને જિદ્ધાર કરવા ના પડે. દેરાસરની વધારાની મૂડી અન્ય દેરાસાના ખાસ કરી પાટણ, મેવાડ, રાજરમાન વિ. વિ. વિસ્તારમાં વગર વ્યાજની લોન તરીકે કે મદદ રૂપે આ પે તે સારૂ . | સમયને ઓળખે | સોસાયટીમાં થતાં નૂતન દેરાસરો માટે - | વે. મૂર્તિપૂજક ૧૦૦ એ ૮૦ ટકા કરતા વધુ દર્શન કરે છે. - ૧૦૦ એ ૪પ ટકા કરતા વધુ પૂજા કરે છે. 5 ૧૦૦ એ જ્ઞાનમાં ટકાવારી ઓછી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36