________________
૧૫
પ્રભુ દન લગભગ બધા જ કરે છે અને તેથી ઢેરાસર ઘર પાસે અનિવાય છે. શહેરની વસ્તી ઘણા પ્રમાણમાં સેાસાયટીમાં ફેરબદલી થાય છે તેથી સ્વાભાવિક ૪/૫ સાસાયટીવાળા નૂતન દેરાસર બનાવે છે. શરૂમાં ફંડ ઓછુ હોય જેથી પેાતાની જરૂરીયાત મુજખનું નાનું દેરાસર બનાવે છે.
૫/૧૦ વર્ષ પછી આજુબાજુ નવા ફ્લેટો ને સાસાયટીએ બંધાય છે. વસ્તી ખૂબ વધે છે. આવક ખૂબ વધે છે. પણ દેરાસર નાનુ પડે છે.
માટે ૫૦ વર્ષ સુધીનુ કેટલુ વસ્તીનું ડેવલપમેન્ટ થશે. તેવા દર્દી વિચાર કરી દેરાસરનું આયેાજન કરવુ જોઇએ. શરૂથી ગભારા, ગૂગમડપ ખૂબ મોટા ખને પહેાળા બાંધવા જોઈ એ. જેમ નાણાં મલે તેમ ફીનીશ આઈટેમ વિ. નું કામ કરશે. પણ કન્સ્ટ્રકશન મેટુ કરવુ,
આંબાવાડીનું માથેકબાગનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર ઉત્તમ આદ રૂપ છે. પાલડીના અનેક દેરાસરા શરૂથી નાનાં અન્યા છે. દેરાસર જાહેર સસ્થા છે. સેક હજારા વ્યક્તિ આવવાની, માટે દીધ ટષ્ટિનુ આયેાજન જરૂરી છે.
જૈન શાસનમાં નાણાં મળી જ રહેવાનાં છે. જેના માટે
સાધર્ક્ટિક અંગેનું લખાણ આગળ છે. વિશેષમાં તેમેના મકાન રહેઠાણુ અંગે કાઈ આયેાજન નથી.
આ કાળઝાળ મોંઘવારીમાં રોટી-કપડાં અને મકાન મુખ્યત્વે છે.
હજી સુધી કોઈ હિત ચિતકાએ આ વિષે પુરતુ ધ્યાન આપ્યું નથી, આર્થિક રીતે નબળા કેવી રીતે પૂરુ કરતા હશે તે કલ્પના કરતાં કપારી આવે છે.
અન્યત્ર લાખા કરેાડા ખરચતાં આપણે આ વિષે કેમ દુર્લક્ષ સેવીએ છીએ ? અનેક સિદાતા સામિ કાની પરિવારની સ્થિતિ જાણીએ તે સાચા ખ્યાલ આવે. આવી દશા કેટલા જૈનેાની હશે, કલ્પના કરાતી નથી.
દેરાસર-ઉપાશ્રચા
શહેરની વસ્તી શકેટ સ્પીડે સેાસાયટીમાં ફેરખદલી થાય છે. શહેરના ગામડાના ભવ્ય જિનાલયાઉપાશ્રયાની હાલત અજાણ નથી. કેાઈ વ્યવસ્થા વિચારવાના સમય પાકયા છે. જૈને પાતાનું મકાન ભાડે–વેચાણુ જૈતનેજ ઓછી કિંમત લઈ ને પણુ આપવુ જોઇ એ. તે સાધર્મિક ભક્તિરૂપ, અને ધર્મ અને શાસન માટે લાભદાયી છે. જેથી દેરાસર–ઉપાશ્રયા સચવાશે.
પ્રભુજીના ખહુમાન રૂપે દેરાસરના ઊખરે હાથ અડાડી, કે હાથી ખંજવાર કરી અથવા કપડે હાથ અડાડી સીધી પૂજા કરે છે તેથી પવિત્રતા જળવાતી નથી. પૂજા
in Education International
For-Private & Personal
kanelbrary.org