Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 18
________________ KOUSEKSSSSSS PISOS Aી ( વધારાની દેરાસરની વિધિ ) માટી પૂજા ( સ ગીતમય ) પ્રભુ ભકિતમાં એકતાન બની ધર્મધ્યાન કરવા માટેનું શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. અ.ટાપદ તીર્થે રાવપુરા જાએ સંગીતમય પ્રભુભકિત કરતાં તીર્થકર નામ કમ બાંધેલ. બહેનોએ ભાઈ એની પાછળ બેસવું જેથી કોઈને કર્મબુ ધમાં નિમિત્તભૂત ન થવાય, | સૂચનો : દુશનપુજનમાં પ્રથમ આવ્યા હોય તે પ્રથમ દર્શન પૂજન કરે, કેમ તેડીને આગળ આવવાથી અનાયાદિ ઢાપા લાગે, - બહેનોએ ભાઈ એની પાછળ બેસવુ તથા એક જાજમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ખે સવું નહિ. 0 દંપણ પૂજા :-૬પ ણમાં પ્રભુનું તો હું જોઈ-પ્રભુના ગુણે સાથે આપણા ગુણેની સરખામણી કરી પ્રભુ જેવા ગુણે પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરો. દૂર રહેલા પ્રભુ મારા (હૃદયકમલમાં પધારે. જેથી આત્મીયભાવ જાગૃત રહે. શુભ ધ્યાનનું બળ વધે. નવાંગી પૂજામાં દૂહ ન આવડતા હોય તેણે પ્રભુ પ્રજાના પ્રત્યેક અગે મનમાં શ્રી નવકાર મહામ ત્રનું ૧-૧ પ૬ બેલી પૂજા કરવી. વચનથી ખોલતાં ધૃ ક ઉડે, માટે ઉપચાગ રાખવી. ન | દા. ત. જમણા અંગુઠે નમે અરિહ તાણ , ડાબા અંગુઠે નમો સિદ્ધાણં' વગેરે. ધર્મક્રિયા કરતા નીચે મુજબના ચાર દોષાના અવશ્ય ત્યાગ કરવા. . (૧) લૌકિક ફળની ઈછા- (૨) =(આત્મશુદ્ધિના) લક્ષ્યની જાગૃતિ ન રાખવી. (૩) અવિધિ=શાસ્ત્રીય મયાદાની ઉપેક્ષા. (૪) અતિવૃષિ-સ્વચ્છ ૬ પણે અમર્યાદિત પ્રવૃત્તિ. ગભારામાં કુલ-ઝા ડુથી કચરો વળાય પછી પૂજાની શરૂઆત કરવી. કાજો કાઢવે આદિ. દેરાસર સ બ ધીના સર્વ કાર્યો પ્રભુ પર પ્રીતિ વધારી ધણા લાભને કરનારા છે તેથી સવ કાયા જાતે ઉત્સાહથી કરવા. ઘટનાદ જેથી વાતાવરણ શુદ્ધ થાય છે. પ્રભુ ભકિનના આનડને વ્યકત કરવા (ઉંટ વગાડવા) (1) પ્રભુના મંદિરમાં પસતાં જ પ્રભુના દર્શન કરતાં. (૨) પ ચામૃતના અભિપેક વખતે. (૩) દ્રવ્ય પૂજા પૂરી થયા પછી મૈત્યવદન પ્ર. (૪) મૈત્યવંદન પછી દેરાસરમાંથી નીકળતાં ઘટ વગાડવા.. ચામર પૂજા : હે પ્રભુ ! જેમ ચામર આપને નમીને ઊ ચે જાય છે. તેમ અમે આપશ્રીને નમન કરી ઉર્ધ્વગતિ (માક્ષ) ને પામીએ. શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ લખાણ હોય તે મિચ્છામી દુ કકડમ્ તથા ભૂલચૂક જણાવશોજી. સંપર્ક- શ્રી શાસન સેવા સમિતિ, પાલડી, સુખીપુરા.. B/૯ વસંતુ એપાર્ટમેન્ટ અમદાવાદ -૭ ફ્રેન ન. ૮૧૨ ૦૧૧ છે SOLSOS ચો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36