Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 3
________________ 26. 95 wom GS@ @ @ @@ JAS.GO...S.PS | (A) જયણાએ ધમ્મા?? જીવહિંસાથી બચવાના પ્રયત્ન તે જયણા અથવા યતના કહેવાય. જયણા સિવાય ધમ ન હોય, પ્રભુભક્તિમાં પણ એ | Rી જયણા પાળવાની છે. કારણ કે ધર્મનું સ્વરૂપ અહિં સાં છે. (૪) દેરાસરમાં પાંચ અભિગમ સાચવવા, અભિગમ એટલે વિનય, તે હું આ પ્રમાણે છે, (A) આપણા ઉપયોગની બુટ-છત્રી થેલી જેવી અને પાન-સોપારી વગેરે લિ | ખાવા જેવી ચીજો સાથે ન લઈ જવી. (B) કેસર-ફળ લ–દૂધ જેવી પ્રભુને કે સમર્પણ કરવાની ચીજો લઈ જવી. (C) ખેસ ધારણ કરવો, (D) પ્રભુજી દેખતાં હું માથે અંજલિ કરી ‘‘તમે જિણા?? કહેવુ (E) ચિત્તની સ્થિરતા પવિત્રતા રાખવી. એકાગ્ર બનવું. પુરૂષાએ સીવેલાં વસ્ત્રો નહિ પહેરવાં. (૫) વસ્ત્ર પરિધાન કેવુ કરવુ ? પૂજામાં પુરુષએ ધોતિયુ અને ખેસ બને ત્યાં છે સુધી જે રાજ પાણીમાં બાળી શકાય તેવા વાપરવાં. પણ લેવા, ચડ્ડી, રેશમી કે ઝખભા વિ૦ ન પહેરાય. સ્ત્રીઓએ દેરાસર કે ઉપાશ્રયમાં કદાપિ માથુ ઉઘાડું રાખવું જોઇએ નહિ | તેથી વીતરાગનાં દર્શને આવેલાને રાગનું નિમિત્ત આપા જેવું થાય તથા મર્યાદા ભંગ કરવાનું પાપ છે, માટે મર્યાદા સાચ વીને પૂના દર્શન કરવાં. મર્યાદિત વસ્ત્રમાં પ્રભુ પ્રત્યે પૂજયભાવ અને | વિનયભાવ પ્રગટે છે, ક્રમવાર વિધિ ટૂંકમાં (૭) દેરાસર કે પ્રભુજીને દૂરથી દેખતાં જ અંજલિ કરી “નમો જિગાણુ?? બાલવું ત્યાર બાદ પહેલી ‘નિસી ડી? મૂ -દરવાજે પ્રવેશતાં કહી ઘર-સંસારની છે વાત-વિચારણા છોડવી. પ્રદક્ષિણા દેતાં માત્ર દેરાસરમાં ક!જો (સફાઇ) વિગેરે શિ જરૂરિયાત 6યાનમાં લઇ જયણાપૂક જાતે કરવાં કે કાવવા, (૮) બીજી ‘‘નિસીહી? ગભારામાં પેસતાં કહી હગવાનની અપૂન આદિમાં મનને જોડવું. દેરાસરનાં કાર્યોનો ત્યાગ કરવો, (૯) ત્રીજી ‘નિસીહી?” ત્યવદનની શરૂઆતમાં કહી બાલતાં સૂત્રોના અથ અને ભગવાનના ગુણામાં, (મૃતિમાં) મન પરોવવું. ? છે. તેલ Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36