Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ૧૨(SC/S9(સ્થાdCoથC/Somત Sી સ્થાનિક છે. | (૪૪) ચંદન પૂજા વખતે ભાવના ભાવવી કે પ્રભુ પૂજાથી ભાવનાચંદન સમાન મોક્ષસુખની શીતળ છાયા મારા આત્માને પ્રાપ્ત થાઓ. પુછપ પૂજા વખતે ચિતવવું' કે પુ૫, જેવા વનસ્પતિ કાયાના જીવને પણ પુણ્યદયે પ્રભુના મસ્તકે ચઢવાનું સદ્દભાગ્ય મળ્યુ તે મારા આત્માને પણ મોક્ષ સુખ મળવા નું સદ્ભાગ્ય પ્રાપ્તિ થાઓ. | (૪૫) ફુલની માળા કાચા સુતરથી પેચી ગાંઠથી બાંધવી જોઈએ. સાયર્થી કુલ વિંધાય નહિ તેમજ પાંખડીઓ જુદી કરાય નહિ-તે એક ઈદ્રિય જીવ છે. તેથી તેમની કિલામણા, નાશ થાય i (૮ ૬) અગપૂ૪૬ રમુમ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજ, થાય, એ શાસ્ત્રોકત કેમ છે. તે સાચવવે. તે ત્રીજી નિસીહી કહી ર ગ સંડપમાં કરવી. | (૪૭) ધૂપ-દીપક, ચામર અક્ષત, ફળ, નૈવેદ્ય, પૂજાને અગ્રપ owી કવિાય, અશ્રવૃત્તિ ગભારા બહાર કરાયુ, અગ્ર પૂજા કર્યા પછી હવે એ પૂd કરવી નહિ. (૪૮) ભાવ પૂજા છેલ્લે ચૈત્યવંદનની ક્રિયાને ભાવપૂજા કહેવાય, ચૈત્યવંદન કર્યા પછી અગમ કે અગ્ર પૃ થાય નહિ. હવે પ્રક્ષાલ, તથા ચંદન પૂજા થાય નહિ. અગ્રy 166 | (૪૯) દીક્ષા કલ્યાણુક :-દીક્ષા કલ્યાણકની ઉજવણી રૂપે ધૂપ પૂજા કરવાની છે. ત્યારે ચિતવવાનું કે ધૂપ ઊર્ધ્વગામી છે તેમ મારો આત્મા ઊર્વ ગામી બને ને સિદ્ધશીલા ઉપર પહોંચે તેમજ ધૂપ જાતે ભસ્મ થઈ તેની સુવાસે ગમ પ્રસરાવે છે તેમ ધૂપ પૂજાથી મારા આત્માના કર્મના મેલ ભસ્મીભૂત થઈ જાય અને મારો આત્મા સવિજીવ હિતકર કલ્યાણ સ્વરૂપને પામે. | ધૂપપૂજા પાપને બાળે છે. | દીપક પૂજા જ્ઞાનના પ્રકાશ આપે છે. (૫૦) કેવળજ્ઞાન કલ્યાણક –તેની આરાધનાસ્વરૂપે દીપક પૂ% છે. પવિત્ર રૂની દીવેટ બનાવી, કપૂર વિગેરેથી સુગ ધિત તાજા શુદ્ધ ચા-ખા ઘીથી દીપક પ્રગટાવી પ્રભુની જમણી ખાજુ ઊભા રહી ચિતવવાનું કે અજ્ઞાનરૂપ અ ધકારનો નાશ કરતે કેવળજ્ઞાનરૂપ દીપક મારા આત્મામાં પ્રગટ થાવ, એ જ્ઞાનના અધિકાર ઉલેચાઈ જાવ. | ગર્ભ દ્વારમાં શુદ્ધ ઘીના દી જ રખાય, વનસ્પતિ ઘીના દીવે કે ઇલેકટ્રીક લાઈટ ૨ખાય નહિ. લેખડ પણ રખાય નહિ, જિન મંદિરમાં પણ લાઈટ રાખવી ઉચીત નથી. ચામર, ગીત, નૃત્ય વગેરે કેવળજ્ઞાનની ઉજવણીના ભાગરૂપ છે. ત્યારે ભાવવું કે હે ભગવાન ! અનંતાનંત સંસારમાં હું ઘણુ' નાચે, હવે તે સ સાર નાટકથી છટવા તારી પાસે નૃત્ય કરું છું. મને મુકિત આપો. | ‘ભવમાંડપમાં હું નાટક નાચી, હવે મુને પાર ઉતાર.’’ | પુરુષેની સભામાં સ્ત્રીઓએ કે બાલિકાઓએ નૃત્ય ન કરવું. તેમજ સ્ત્રીઓની પૂજામાં કે સ્ત્રીઓ ગાતી નાચતી હોય ત્યાં પુરુષોએ કે બાળકોએ ના જવું. ક્વાથી શું ગારસ પ્રગટે જ, પર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36