Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 13
________________ COCato@too good 200 2000 GOPIR જ વાત 7 (૬૦) ત્રણ મુદ્રાઓ :- ત્યવંદનાદિ વખતે શરીરના હાથ પગ વગેરે અવયવોને અમુક ચોકકસ આકારમાં–સ્થિતિમાં રાખવાં. તે મુદ્રાના ત્રણ પ્રકારે છે. A ગમુદ્રા B જિનમુદ્રા C મુક્તાશુક્તિમુદ્રા, (૬૦) A ગમુદ્રા —બે હાથની આંગળીઓના ટેરવાં પરસ્પર એક બીજાના આંતરામાં ભરાવી કમળના ડાડાના આકારે બે હાથ રાખી, હાથની કોણી પેટ પર રાખી હથેલી સહેજ પહોળી રાખી હાથ જોડવા તે ગમુદ્રા, યોગ એટલે બે હાથનો સંગ આ, મુદ્રા વિપ્નને દૂર કરે છે. | (૬૦) B જિનમુદ્રા : - શ્રી તીર્થંકર પરમાત્મા જે મુદ્રાથી કાઉસંગમાં ઊભા રહે છે તે જિનમુદ્રા. એમાં બે પગના અંગૂઠા વચ્ચે ૪ આંગળાનું અતરૂ રહે અને પાછળના ભાગમાં બે એડીચે ૪ આંગળથી કાંઈક ઓછું અતર રહે. જિન મુદ્રામાં કાઉસગ્ન કરવાના અને ઊભા રહી સૂત્ર બાલતાં બન્ને પગની મુદ્રા આ રીતે રાખવી. (૬ ૦) C મુક્તાથુકિત મુદ્રા : મુકતા એટલે મેતી અને શકિત એટલે છીપ. મોતીની છીપના આકાર જેવી મુદ્રા. આમાં હાથ જોડાય હથેળી પેલી રહે. ટેરવા સામા સામા આવે અને કપાળ આગળ ઊંચા રહે “જાવંતિ ચેઈઆઈ?” “જાવંત કે વિ સાહૂ” અને ““જયવીયરાય” સૂત્રો આ મુદ્રામાં રહીને બેલાય. WWW) પ્રકરણ ન. ૨ છે વધારાની દેરાસરની વિધિ પક્ષાલમાં મ્યુનિસિપલની ચકલીનું પાણી, અથવા ઓવરહેડ કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું પાણી વાપરવું નહિ. કારણ કે તે કેમીકલેસ મિશ્રિત તથા અશુદ્ધ હોય છે. પક્ષાલમાં કૂવા-નદી કે બેરી'ગનું પાણી વાપરવું જોઈ એ. (અ) કુવાનું પાણી ભાવશુદ્ધિ માટે સર્વોત્તમ છે. (બ) નદીના વીરડાનું પાણી મધ્યમ છે. (ક) ઘરના ટાંકાનું કે બેરીંગનું પાણી જઘન્ય ગણાય. ‘પૂના પૂર્વોત્તર મુવી?” ( ઘર દેરાસર માટે ખાસ ) ઉત્તર અને પૂર્વ દિશા તરફ પૂજા કરનારે મુખ રાખવું. જાહેર રજs SMS 02 0.59છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36