________________
(૫૫) B દન જ્ઞાન ચારિત્રની ઢગલી ઉપર નાણું મૂકવું.
(૫૫) C સિદ્ધશીલા ઉપર આવી—આડી લીટી કરવી, કારણુ અ ચન્દ્ર સિદ્ધશીલાનુ પ્રતિક છે. સિધ્ધા તેનાથી થોડે ઊંચે વસે છે તેઓના પ્રતીક રૂપે આ લીટી—છે. મેક્ષ ફળ પામવા આપણે ઉત્તમેાત્તમ ફળ મૂકવુ જોઈએ. આથો સમર્પણભાવ અને આત્મજાગૃતિ આવે છે. પછી ચિંતવવુ કે ચઉગતિ સ ંસારની ભ્રમણા દૂર કરવા રત્નત્રયી પ્રાપ્તિ થાઓ અને તેના ફળ રૂપે સિદ્ધશીલા ઉપર મારા આત્મા નિર્મળ ખની શાશ્વત કાળ માટે જલ્દીથી નિવાસ કરો.
(૫૬) અંગપૂજા કરી અગ્રપૂજા અને ત્યારબાદ ભાવપૂજા આવે. અગ્રપૂજા પૂર્ણ કરી ત્રીજી “નિસીહી” કહી ચૈત્યવંદન કરવા બેસવુ તે ભાવપૂજા. સૂત્રોના ભાવ–અ જાણા, ભાવાલ્લાસ વધશે. ધર્મ અને ક્રિયાનુ હાઈ સમજાશે. અપૂર્વ આનંદ આવશે.
સાથિયાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે ન થાય, ભેગી ક્રિયા ડહેાળાઈ જાય છે. ક્રિયાનુ હાર્દ જળવાય નહિ. વિધિ સાચવી અનેકગણુ ફળ મેળવે,
(૫૭) ચૈત્યવંદન કરતાં વર્ણ, અર્થ અને પ્રતિમા એ ત્રણનું આલંબન લ્યેા. વર્ણાલ બન–ખેલાતાં સૂત્રોના શુદ્ધ ઉચ્ચારના ઉપયોગ, તે ઉપયેગ વચન ઉપર કાબુ રાખે છે. અનુ આલ બન-ખેલતાં સૂત્રોના અર્થમાં ઉપયોગ, તે ઉપયેગ તેમાં મનને જોડી રાખે છે. ભાવેાલ્લાસની વૃદ્ધિ કરે છે.
18
પ્રતિમાજીનું આલેખન સામે પ્રતિમામાં ઉપયેગ, તે ઉપયાગ કાયાને કાબુમાં રાખે છે. (૫૮) A દન ચૈત્યવંદન કરનારે તે વખતે વીતરાગની અવસ્થાત્રિક પિ’ડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા ભાવવી. જુએ પાનું ૧૮
(૫૮) B તે રીતે ચૈત્યવદન કરતાં ભગવાન જે દિશામાં હોય તે દિશા સિવાયની બાકીની ત્રણ દિશા તરફ જોવાને ત્યાગ કર, અર્થાત્ આડું અવળુ ન જોવું માનસિક શુભ ધ્યાન ધ્યાવવુ, ભાવાલ્લાસ વધારવા.
(૫૮) C ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે જયણા માટે ભૂમિ ત્રણ વાર ખેસના છેડાથી પ્રમાવી જોઈ એ અને ઇરિયાવહિયા કહી એક લેાગસ્સના કાઉસ્સગ્ગ કરી પછી લેગસ કહી ચૈત્યવદન શરૂ કરવું.
(૫૮) D ચૈત્યવંદન શરૂ કરતાં અત્રે બતાવ્યા આપણાં નેત્રો પ્રભુજીની વીતરાગતા નીતરતી અને પ્રતિમા પર સ્થિર કરી દેવાં.
(૫૯) બ્લેાકેા-સૂત્રો ખેાલતી વખતે સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચાર, સ્વર તથ વ્યંજના આદિ ભેદ સમજાય તે રીતે, સપદાએના ખ્યાલ આવે તેમ અને યોગ્ય ધ્વનિપૂર્વક ખેલવાં. સૂત્રેા ખેલતી વખતે તેનાં અના ખ્યાલ કરવા. આ ત્રણ આલખન મનને સ્થિર કરવ માટે ઉત્તમ છે. સૂત્રોમાં શબ્દોમાં શુદ્ધિ મંત્ર ચૈતન્યને પૂરે છે.
Jain Education.International
મુજખ આલખન લેવાં. સમતાકરુણારસ ઝરતી
.....For Private & Personal Use Only
www.jainelibrary.org