________________
S
oon
Sacs SISSE
Sense 2200 2000 220@70000000002s
- ૧૪
Aમિત
દહેરાસર આધ્યાત્મિક-શુદ્ધિનું અદ્ભુત કેન્દ્રરૂપ પવિત્ર સ્થળ છે, તેથી ફિ૯મી— જાગેલમાં બનાવાયેલ સ્તવનો બોલી તે રાગેના બંધારણમાં રહેલ વિષમ ચારિત્રહને ઉપજાવનાર જાતીયવૃત્તિને ઉશ્કેરનાર અને રાગભાવનું પોષણ કરનાર સૂરાવલિના સ ગીતથી દહેરારકરના પવિત્ર શુદ્ધ, સાત્વિક વાતાવરણુને દૂર કરવાનું દુઃસાહસ કરવું નહીં'.
દહેરાસરથી ૧૦૦ હાથ સુધીમાં જઘન્યથી ૧૦ અને ઉત્કૃષ્ટથી ૮૪ આશાતનાઓ ટાળવાનું શાસ્ત્રજ્ઞાએ ઠેર-ઠેર જણાવ્યું છે, તેથી દહેરાસર જેવા સર્વોત્કૃષ્ટ પવિત્ર ધર્મસ્થાન સામે બાથ રૂમ બનાવી તેને પેશાબદાર તરીકે ઉપયોગ મહાભય કર આશાતનાનું
પાનવાન' ન થાય એ ખાસ લક્ષ રાખવુ'. “રેક ક્રિયા નાની મડાપુરુપાની નિશ્રા અને તેઓએ દર્શાવેલ સૂચવેલ મર્યાદાના વ્યવસ્થિત પાલન દ્વારા વધુ સફળ બને છે.
દહેરાસરમાં ઈ લેકિટ્રક લાઈટ કે બેટી વગેરેથી ચાલતી કોઈ પણ યાંત્રિક-સામગ્રીને ઉપયોગ શાસ્ત્ર-વિહિત નથી, સુદ તર વજનીય છે. ગભારામાં તે ચલાવાય નહિ જ.
દહેરાસરમાં ચઢાવેલી કોઈપણ ચીજ પૈસા આપીને દહેરાસરમાં ચઢાવવા માટે પણ ન લેવાય. બઢામ વિ. લેવાતી હોય તે અયોગ્ય છે.
દહેરાસર એ આત્મશુદ્ધિનું સ્થળ છે, તેથી વિચારોમાં ખળભળાટ, ચંચળતા અને રંગ- રાગ આદિ કિલષ્ટ પરિણામો ઉપજાવનારી ઉભટ વેષભૂષા, સ્વચ્છેદ-મનમરજી પ્રમાણે અમર્યાદિત મા ,ક વસ્ત્ર પરિધાન કરવું ઉચિત નથી.
દહેરાસરમાં પ્લાસ્ટિક, કચકડું , રમ્મર, સેલેલાઈટ આદિ મહેક પણ ભય કર-હિંસાના અનુબ ધવાડની કોઈપણ ચીજ ધામિક ઉપકરણ તરીકે પણ ન લાવવી. | દહેરાસરમાં ત્રવાદના ઉપયોગ કોઈપણ સંજોગોમાં ઉચિત નથી.
ઇટી કરી
ભવ- ભ્ર મ ણા ટાળવાના ઉદેશ્યથી ત્રણ પ્રદક્ષિણા વખતે બલવાના દુહા
પ્રથમ પ્રદક્ષિણા વખતે
કાળા અનાદિ અનતથી, ભવભ્રમણને નહિ પાર ! તે શમણા નિવારવા, પ્રદક્ષિણા દઉ' સાર પ્રદક્ષિણા દેતાં થકાં, ભવ ભવ- ભાવઠ દંર પલાય ! પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય !!
?
રી
POSREDOKSER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org