Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti

View full book text
Previous | Next

Page 7
________________ જેવા લાગત J) JOSDSW SOળા 5) હો A વ્યિા થasળી CARCASSICALS CON હોજી ઇaછે તો 2 2009 MAST પ્રભુના શરીર બરાસથી વિલેપન કરવું પછી ચંદન પૂજો.–(પ્રભુજીના નવ અ ગે) કરવી. અ | લુ છણાં આપણા શરીરને કે જમીનને અડેવાં જોઈ એ નહિ. (૩૦) દેરાસરના રાખેલ સુખડે, કેસર, દૂધ, આદિ ન વાપરતાં શક્તિ પ્રમાણે સ્વ - દ્રવ્યનાં જ પોતાના ઘરેથી લાવેલ વાપરવાં જોઈ એ. ભલે થોડું', પણ સ્વ – દ્રવ્યનું ઘેરથી લાવેલ પૂજાની સામગ્રીનું પુણ્ય અનત છે, અને તમને ઉત્તમ ભાવ, અપૂર્વ આનંદ, સતોષ પ્રગટશે છતાં જો વાપરવા પડે તે દેરાસરમાં રાખેલ સુખડ, કેસર, દૂધ, ધૂપ, જરૂર પૂરતાં વાપરવાં ધૂપદાનીમાં સળગતી અગરબત્તી હોય તે નવી અગરબત્તી સળગાવવી નહીં, (૩૧) છોકરાઓ તથા પુરુષોએ પૂજા કરતાં ફક્ત બેતી અને ખેસ પહેરવા જોઈ એ. ખેસ એક બાજુથી આઠ પડ કરી મુખે બાંધવે જોઈ એ. પૂજા કરતાં ચંદનના છાંટા ભગવત અને બાજુ ઉપર ન પડે તેની કાળજી રાખવી જોઈ એ. પૂજામાં તાજા ફૂલ વાપરવા જોઈ એ, ફૂલ સ્વચ્છ ને પવિત્ર જોઈ એ. ફૂલ ધેવાથી સૂક્ષ્મ જીવાણુની હિંસા થાય છે. i (૩૨) ચંદન નખને લાગવું ન જોઈ એ, ચંદનમાં આંગળી તેવી રીતે બાળા કે નખને કેસર લાગે નહિ, ચ દને પૂજા ધીરજથી કરવી. આગળ લખ્યા મુજબ ભાવના ભાવવી. જમાઈ ને સાસુ તિલક કરે તેના કરતાં અધિક ધીરજ, પ્રેમ, ઉલ્લાસ પૂર્વક પ્રભુજીની તિલક પૂજા કરવી. જૈનને ઓળખવાના પ્રગટ ચિન્હા (૩૩) કેસરને ચાંદલે, રાત્રિભૂજનનો ત્યાગ અને ક દમૂળનો ત્યાગ વિ. છે. (૩ ૪) શ્રી જિન પૂજા કરતાં પ્રભુની નવ અંગે પૂજા કરાય છે. કુલે | તેર તિલકું થાય છે. ૧. જમણા અને ડાબા પગના અ ગૂઠે. , ૧ મણા અને ડાબા ઢી'ચણે, ૩. જમણા અને ડાબા કાંડે. ૪. જમણા અને ડાબા ખભે. ૫. શિખા (મસ્તકે) ૬. કપાળે ૮. હદયે ૯, નાભિએ. ક પાળે (ભાલે તિલક) કરવું જોઇએ અને હથેળી માં પૂકતું કરવાની હોતી નથી. (૩૫) વિધિથી નિરપેક્ષ રહી ગમે તેવી કિંમતી પૂજા કરવામાં ય ધમ નથી થતા, માટે વિધિ સાપેક્ષ વિધિ જાણવાનો પ્રયત્ન કરી અવિધિ ટાળતા રહા ! અ ગ પૂજા કરતાં પૂજાના દ્વારા સ્તુતિ વિ. રામાં બાલવાં તે ગો. પૂ ની ભાવના હૃદયમાં ભાવવી. ગભારામાં બેલાચ નહિ, STD 2000 ( કીડી Ceccarser ser ser servers '' શૈક Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36