Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh Author(s): Kantilal N Shah Mumbai Publisher: Kantilal N Shah Mumbai View full book textPage 5
________________ મહાનચિંતક પૂ. મુનિશ્રી ચિત્રભાનુશ્રીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન આપેલા આપણા આધ્યાત્મિક સંદેશાની એક ઝલક અમેરિકા એક પ્રખર મૂડીવાદી અને ભૌતિક સુખ સમૃદ્ધિમાં આળોટતે દેશ છે. ત્યાંના લેકે આમ છતાંય આધ્યાત્મિક ભૂખથી વંચિત નથી. એટલે જ પૂર્વમાંથી આવતા સંતે તત્વચિંતક, વિચારકની વાણી સાંભળવા તેઓ આતુર હોય છે. આ રીતે પૂર્વમાંથી ભારતથી આવેલા સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનન્દ અને શ્રી વીરચંદભાઈ ગાંધીએ અમેરિકાની જનતા સમક્ષ જે મિતે ભારતને આધ્યાત્મિક સંદેશ રજૂ કર્યો હતે. તેની પ્રભાવક અસર જય ભુસાઈ નથી. આજ પરંપરામાં પિતાની વિચક્ષણ પ્રતિભાના ઓજસથી ભારતની આધ્યાત્મિક ક્ષિતિજને અજવાળી રહેલા મહાન તત્વચિંતક મુનિ શ્રી ચિત્રભાનુશ્રીના તાજેતરના અમેરિકાના પ્રવાસને મૂકે જોઈએ. કે ,, , , - ભારતની બહાર પ્રવાસ કરનાર સંભવતઃ તેઓ પહેલા જ જૈન મુનિ છે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપીને રૂઢિચુસ્ત જેનેને આંચકે આપ્યું છે. જેને સાધુઓ. વાડને ઉપયોગ કરી શકતા નથી. જૂના કાળમાં લેકેની ધર્મ સંરક્ષણ વૃત્તિના પિષણ અર્થે અને પશુઓને ત્રાસ ન પડે તે અર્થે આવાં નિયંત્રણની કદાચ જરૂર જણાઈ હશે પણ જેટ વિમાનના આ યુગમાં દુનિયા ઘણી નાની બની ગઈ છે. રાષ્ટ્રીય સીમાડાઓ સાંકડા બની રહ્યા છે. તેવા સમયે વાહનના ઉપગ સામેના દઢ નિષેધને વળગી રહેવું એ જૈન ધર્મના સિદ્ધાંતના સાવત્રિકપણને અનાદર કરવા સમાન બની જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32