Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ [૯] નિમંચ્યા હતા. ત્યાં ભારતની વર્તમાન પરિસ્થિતિ વિશે લખાણથી ચર્ચા થઈ પૂ. મુનિશ્રીને ઘણા સવાલે પૂછવામાં આવ્યા હતા. સ્વતંત્રતા મળ્યા પછીના ગાળામાં આધ્યાત્મિક વિકાસ કેટલે અને કે થેયે છે તે બાબતમાં જાણવાની સૌની ઈંતેજારીને પૂ. મુનિશ્રીએ પરિસ્થિતિને યથાર્થ ખ્યાલ આપીને તેષી હતી. પૂ. મુનિશ્રીના જવાબથી ઝા સહિત સૌના મુખ પર આનદની લાગણી પ્રગટી હતી. ભારતીય સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રસરીને કેવી રીતે સૌને શાંતિને રહ દાખવશે તે વિશે પણ તેમણે પ્રમાણ રજૂ કરીને આગાહી કરી હતી. મંગળવાર તા. ૧૪-૯-૭૧ અમેરિકાના જાણીતા પૂર્કના ઈન્ટરનેશનલ સેન્ટરના કાર્યકરોએ બહુ જ આગ્રહ અને વિવેક પૂર્વક પૂ. મુનિશ્રને આમંત્રેલા ત્યાં “યુદ્ધની અશાંતિથી ઘેરાયેલા વિશ્વમાં શાંતિનો સંદેશ” એ વિષય પર તેમણે મનનીય વિચારો રજૂ કર્યા. વિશાળ હોલ શ્રોતાઓથી ચીકકાર હતે. દોઢ કલાક સુધી તેઓએ મંત્રમુગ્ધ બનીને પૂ. મુનિશ્રીની જ્ઞાનવાણીનું પાન કર્યું. પ્રવચન બાદ પ્રશ્નોત્તર થયા. પૂ. મુનિશ્રીએ પૂછાયેલા સંખ્યાબંધ પ્રશ્નોના સમુચિત અને મતેષકારણ જવાબ આપ્યા. દરેકની શંકાનું સતિષકારક રીતે તેમણે નિવારણ કર્યું. પૂર્ણાહુતિ વેળાં પાંચ મિનિટ સુધી એકધારી તાળીઓના ગડગડાટથી પૂ. મુનિશ્રીને સીએ વધાવ્યા હતા અને સંતોષની તથા આભારની લાગણી વ્યક્ત કરી હતી. બુધવાર તા. ૧૫–૯-૭૧ બલે ખાતે બફેલે યુનિવર્સિટીમાં “મેન ધ માસ્ટર' એ વિશે ત્યાંના મુખ્ય હોલમાં પ્રવચન રાખવામાં આવેલું. વિશાળ હોલ ચીકકાર ભરાઈ ગયે હતે. ઘણા વિદ્યાર્થીઓને હેલની બહાર ઊભા રહેવું પડ્યું હતું. પૂ. મુનિશ્રીએ કહ્યું હતું કે મનુષ્ય એ વિશ્વનાં સર્વ તમાં સ્વામિત્વ ભગવે છે. માનવ જે પિતાની શક્તિને સંચય કરીને નિશ્ચય કરે તે તુંબડું જેમ પાણી ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32