Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai
View full book text
________________
થતા હતા.
[૧૧]
ગુરુવાર તા. ૧૬-૮-૧૭૧
શિકાગોમાં વસતા સખ્યાબંધ ભારતીય યુવકયુવતીનાં અને જૈન સાસાયટીના ભાવભીના નિમત્રણથી પૂ, મુનિશ્રી શિકાગો પધાર્યા. ત્યાં વાચ: એમ. સી. એ. ના વિશાળ હાલમાં ભારતના આ સતનુ' સૌએ ઉમળકાભર્યું સ્વાગત કર્યું'. પૂ. મુનિશ્રીએ ‘માનવતા અને મનુષ્ય' એ વિષય પર ખૂબ જ મનનીય પ્રવચન આપ્યુ. એક માનવ તરીકે સગઠિત બનીને રહેવાના તેમણે સૌને સદેશ આપ્યા હતા. સૌ શ્રોતાઓનાં હૃદય આનદથી ઊભરાતાં હતાં. પૂ. મુનિશ્રીમાં તેઓને તેમની સન્મુખ ઊતરી આવેલા એક દેવદુતના જ દર્શન થતાં હતાં. એક મહાન વ્યકિતના સૌરલમય વ્યકિતત્વની મહેક સૌ ઝિલતાં હતાં. સૌને શમે મે આનદ ઊભરાતા હતેા.
શુક્રવાર તા. ૧૭–૮–૦૧
શિકાગોમાં શ્રી વિવેકાનન્દ વેદાંત સેાસાયટીના ઉપક્રમે Hyde Park ‘હિ’સાથી સળગતા વિશ્વમાં અહિંસાનાં અમૃત છાંટણા' એ વિષય પર પૂ. મુનિશ્રીએ પ્રવચન આપ્યું. આખા વ્હાલ ચીકકર હતા. નગરપતિએ સત્કાર્યા હતા. આર્ભમાં શ્લોકા નુ મધુર ગાન થયુ. ખત્તી આછા તેજવાળી કરી દેવામા આવી હતી. સમગ્ર વાતાવરણ ભકિત અને ધ્યાનમય થઈ ગયુ હતુ. સૌ જાણે આનદસમાધિમાં બેસીગયા હતા. પ/ કલાક સુધી ધ્યાનમત્રના શ્લોકોના મધુર ધ્વનિથી વાતાવરણે ધમકતુ રહ્યુ હતું ખાદ પૂ. મુનિશ્રીએ પોતાનુ* પ્રવચન શરુ કર્યું. તેમણે જણાવ્યુ હતુ કે અનેકાન્તવાદ એ જૈન ધર્મનુ' સમગ્ર જગતને મહામૂલ અર્પણુ છે. આખા જગતને માટેના એ પ્રેરક સ‘દેશ છે. જેવી રીતે બધી નદ્રીએ સાગરને મળે છે અને પોતાનુ” ભિન્નપણું- જુદાપણુ" મટી જાય છે, તેવી રીતે ભિન્ન ભિન્ન ઉપદેશોના પ્રભાવા-વાણીઓ-આંદોલનો ભિન્ન ભિન્ન સપ્રદા–વિચારાથી વહેતા થઈને અંતે આત્મ-મહાસાગરમાં મળી જાય છે. અનેક પથે, અનેક શાસ્ત્રોના નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32