Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 29
________________ [29] of understanding ને મળી ગયેલ છે. આ જગ્યામાંથી જૈન મંદિર માટે પણ Free પ્લેટ આ સસ્થા આપવા તૈયાર છે. ભારતના ધર્માનુરાગી ભાઈબહેને તેમાં સહયાગ આપે તે એક અભૂતપૂ મહાકાર્ય બની જાય. ઉપર્યુકત સમેલનને અહેવાલ દુનિયાભરનાં પત્રોમાં આવ્યા છે. ખાસ્ટન ગ્લેખ, શિકાગો ટ્રિબ્યુન, ન્યૂયોર્ક ટાઈમ્સ, સાઉથ આફ્રિકા, કેપટાઉનના ધી કેપ ટાઈમ્સ, પિ’નાગ મલાયાના ધી સ્ટ્રેઈટસ એક નૃત્યદિ પત્રામાં પૂ. મુનિશ્રીના પ્રવચનના તથા પ્રશ્નોત્તરના વિસ્તૃત અહેવાલા પ્રગટ થયા છે. અને પરિણામે એ સર્વ સ્થળેાએથી પૂ. મુનિશ્રીને આમત્રણા મળવા લાગ્યાં છે. સત્ય માટેની સાચા જ્ઞાન માટેની દુનિયાના લોકોની ભૂખ કેવી ઊંડી છે તે હકીકતનું જ આમાં પ્રતિબિમ્બ પડી રહ્યું છે, એમ લાગે છે. ભારતના આવા જ્ઞાનીએ આ રીતે ભારતની બહાર જઈને જ્ઞાનના ફેલાવા કરે એ બધી રીતે ઈચ્છનીય છે. જગતમાં આજે અધકાર છે ત્યાં જ્ઞાનની મશાલ લઈ જવાનુ યુગ કાર્ય સભવ છે કે ભારતના પૂ. મુનિશ્રી જેવા સતા મહાત્માઓને માટે નિર્માયું હાય ! પશ્ચિમની સંસ્કૃતિ ઘસાઈ રહી છે અને માનવીય મૂલ્યાના હ્રાસ થઈ રહ્યો છે તેવા સમયે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ અહીં આવીને, કેવળ ભૌતિક વિકાસ માનવીને સાચું સુખ આપવા સમર્થ નથી એ હકીકતની પ્રત્યક્ષ પ્રતીતિ આપી. પૂ. મુનિશ્રીનાં પ્રવચનાએ પૂર્વની સાંસ્કૃતિક મહત્તા શાને આભારી છે, તેની ઝાંખી કરાવી એટલું જ નહિ આધ્યાત્મિક બાબતેની વિચારણામાં પણ પશ્ચિમના કરતાં પૂર્વ ઘણું આગળ રહ્યુ છે તેના યથા રીતે ખ્યાલ આપ્યો. પૂ. મુનિશ્રીના આ પ્રવાસ જૈન ધર્મના પ્રસાર અર્થ ન હતા. ધમ પ્રસારની એવી કોઈ પરપરા જૈન પાસે છે નહિ. અત્માન્નતિ અર્થેના એમાં પ્રતિષ્ઠા થયેલી છે. સમગ્ર માનવજાતને એ માનવીય પુરુષાર્થની જ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32