Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ હોલેન્ડ) ગયા હતા. તે પછી દસ દિવસ બાદ જ સીધે અમેરિકાને તેમને પ્રવાસ . અમેરિકામાં વ્યાખ્યાને માટે તેમને સંખ્યાબંધ નિમંત્રણ મળ્યાં હતાં. મુનિશ્રી ચિત્રભાનુને પિતાના પ્રવચને તરફ યુરોપિયન કરતાં અમેરિકાને પ્રતિભાવ વધારે પ્રોત્સાહક જણાયું હતું. તેઓ ખુલ્લા મનથી સાંભળતા હતા- અલબત્ત તેમને હજી કદાચ શ્રદ્ધા ન હય, અને તે તે તેઓ હજી તે માટે તૈયાર નથી તે કારણે હેય. મેં યુવાનોને ખાસ અપીલ કરી હતી.....વચથી નહિ, હૃદયથી યુવાન હેય તેમને. શાંતિ અને સમૃદ્ધિ કેમ સ્થપાય તે શીખવા માટે આતુર હોય તે તેઓ જ શાંત, સ્વસ્થ અને મિતાકિંત મુખમુદ્રા સાથે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ ન્યુયોર્કના કેનેડી વિમાનીમથકેથી તા. ૧૧-૭૧ ને શનિવારે અમેરિકાની ભૂમિ પર પ્રથમ પતાં પગલાં પાડ્યાં, આગમન સાથે જ પિતાના વ્યક્તિત્વના આભામંડપમાં તેમણે અનેકને આકર્ષ્યા, ન્યુએર્કના ભારતીય કેમ્યુલેટ (Consulate of India) ના વિશાળ હેલમાં તેમનું પહેલું પ્રવચન યોજાયું જયાં તેમણે વિષય રાખ્યું હતું- “આજના દાયકામાં ધર્મ” ભરચક હેલમાં તેમણે તેમના મધુર ઘંટડી જેવા અવાજે પ્રભાવશાલી વાણીથી તે સંદેશ આપવાનું શરૂ કર્યું ત્યારે વાયેવાયે લેકેએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પછી તે તેમને અખલિત વાણપ્રવાહ એકધારે વહી રહ્યો. પણ સાદા શ્વેત વસ્ત્ર ધારણ કરનાર એક ભારતીય જૈન સાધુ આટલું સુંદર ને સચેટ વક્તવ્ય આપી શકે છે તેની જ ઘણાને તે નવાઈ લાગી. બે કલાક સુધી લેકે એક ધ્યાન બની આ પ્રભાવશાળી સંતની અમૃતવાણીને આસ્વાદી રહ્યા. અંતમાં શ્રી નવકારમંત્રના ઘેષથી વાતાવરણ હરખી ઉડ્યું. લેકે જાણે અજાણે પણ આ સંતને નમી રહ્યા હતા. ત્રણ સાદાં શ્વેત વસ્ત્રથી લપેટાયેલે દેહ, અને બીજા એવા જ વસ્ત્રોની થેલી બગલમાં રાખીને હસતે મુખે, શાન્તિના આશિષમાં એક હાથ ઉચે રાખીને તેઓ ન્યૂમાં પ્રવેશ્યા હતા. ભૌતિક ઐશ્વર્યની આ ભૂમિ પર પદાર્પણ કરવા સાથે ભારતના આધ્યાત્મિક સંદેશને તેમણે ગુજતે કર્યો હતે. તેઓ For Private & Personal se Only ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32