Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra Author(s): Saubhagyachand Khimchand Publisher: Saubhagyachand Khimchand View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદનારૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચારરૂપ દેષની નિંદારૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ત્રણચિકિત્સા-ભાવઘા એટલે આત્માને ભારે દૂષણ લાગેલું તેને મટાડવારૂપ કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક અને ગુણને ધારણ કરવારૂપ પચ્ચખાણ નામનું છડું આવશ્યક એ છ આવશ્યક નિશ્ચ કરી કહેવાય છે. ૧ चारित्तस्स विसाही, कीरइ सामाइएण किल इहयं । सावजेय. રનોરા, વાàવરણો શા આ જિનશાસનમાં સામાયિકવડે નિશ્વે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્યોગને ત્યાગ કરવાથી અને નિર્વદ્યાગને સેવવાથી થાય છે. ૨ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 168