________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદનારૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચારરૂપ દેષની નિંદારૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ત્રણચિકિત્સા-ભાવઘા એટલે આત્માને ભારે દૂષણ લાગેલું તેને મટાડવારૂપ કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક અને ગુણને ધારણ કરવારૂપ પચ્ચખાણ નામનું છડું આવશ્યક એ છ આવશ્યક નિશ્ચ કરી કહેવાય છે. ૧
चारित्तस्स विसाही, कीरइ सामाइएण किल इहयं । सावजेय. રનોરા, વાàવરણો શા
આ જિનશાસનમાં સામાયિકવડે નિશ્વે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્યોગને ત્યાગ કરવાથી અને નિર્વદ્યાગને સેવવાથી થાય છે. ૨
For Private And Personal Use Only