________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઉસરણપયRા. (અર્થ સહિત)
(ત્રણ આયંબિલ કર્યા પછી આ સૂત્ર વાંચવું)
सावज जोगविरई, उकित्तण गुणवओ अ पडिवत्ती। खलियस्स निंदणा वण तिगिच्छ गुणधारणा વેવ છે ?
પાપવ્યાપારથી નિવવારૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, વીશ તીર્થકરના ગુણોનું ઉત્કીર્તન કરવારૂપ ચઉવિસા નામનું
For Private And Personal Use Only