Book Title: Chaturvinshati Prabandh Author(s): Hiralal R Kapadia Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ પ્રસ્તાવના ગ્રંથકારને પરિચય પ્રસ્તુત ગ્રંથકારનાં કુલ, ગણ, શાખા, ગચ્છ અને ગુરુ સંબંધી કેટલીક માહિતી ચતુર્વિશતિપ્રબન્ધના અંતમાં આપેલી પ્રશસ્તિ ઉપરથી મળી રહે છે. જેમકે શ્રીરાજશેખરસૂરિ “પ્રશ્નવાહન” કુળના छे, तेमना गर्नु नाम 'छ, तेसो भयम 'शानामा येसा છે, તેમને ગ૭ “હર્ષપુરીય' નામથી પ્રખ્યાત છે, તેમના ગુરુનું નામ શ્રીતિલક છે, અને તેઓ “મલધારી' અભયદેવસૂરિના સતાનીય थाय छे. શ્રીરાજશેખરસૂરિએ શ્રીજિનપ્રભસૂરિ પાસે ન્યાયકંદલી શીખી તેના ઉપર જે પંજિકા રચી છે તેના અંતમાં આપેલી નિમ્નલિખિત" श्री प्रश्नवाहन'कुले 'कोटिक'नामनि गणे जगद्वन्धे । श्री'मध्यम'शाखायां वंशे श्रीस्थूलभद्रमुनेः ॥ १ ॥ गच्छे । हर्षपुरीये' श्रीमज्जयसिंहसूरिवरशिष्यः । षष्ठाष्टमतीव्रतपाः षडिकृतित्यागसाहसिकः ॥ २ ॥ देव्या चक्रेश्वर्या प्रतिपन्नसुतः श्रुताब्धिगोविन्दः । श्रोअभयसूरिरभवनिःसङ्गसिद्धबहुविधः ॥ ३ ॥-विशेषकम् परःसहनान् भूदेवान् , यक्षं कडमडं च यः । प्रबोध्य · मेडत'पुरे, वीरचैत्यमकारयत् ॥ ४ ॥ श्रोगूर्जरेश्वरो दृष्ट्वा, तो मलपरीपहम् । श्रीको बिरुदं यस्य, 'मलधारी 'त्यघोषयत् ॥ ५ ॥ नाथं 'सुराष्ट्र'राष्ट्रस्य, खेगारं प्रतिबोध्य यः । 'उज्जयन्त'तीर्थपथं, खिलीभूतमवीवहत् ॥ ६ ॥ यस्योपदेशान्निर्मुच्य, चतस्त्रश्चपलेक्षणाः । प्रधुम्नो राजसचिव-श्चारित्रं प्रत्यपद्यत ॥ ७ ॥ ૧ સરખા ન્યાયકંદલીની પંજિકાના પ્રારંભમાં અપાયેલું દ્વિતીય પદ્ય – " श्रीमजिनप्रभविभोरधिगत्य न्यायकन्दली किञ्चित् । तस्यां विकृतिलवमहं करवै स्वपरोपकाराय ॥२॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266