Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 8
________________ પિતાજા બેભાન બની મહામૂલા માનવ જીવનને વેડફી રહ્યા છીએ તેમ ન બને અને એમ વ્યર્થ જીવન ન ગાળતા, આત્માના વિકાસમાં જરાય પ્રમાદ કે આળસ ન કરતા, આત્મા કે પરમાત્મ પદને મેળવે તે માટે સતત જાગૃત રહેત; માટે જ આત્માને શાળાખવાની જરૂર છે. આજે જડવાદના અખતરા વધી રહ્યા છે. કહેવાતું વિજ્ઞાન દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. પણ એમને કેઈ આત્મા તૈયાર કરી શકે? આત્માને કેઈએ બનાવ્યું નથી. આત્મા ત્રણેય કાળમાં મોજુદ છે, અમર છે. “” એ કેણ? હું એમ-મડદું કેમ નથી બેલતું? હું એ જ આત્મતત્ત્વની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવે છે. જે આત્મા છે, અમર છે અને ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે પછી વર્તમાનની જ માત્ર ટૂંકી દૃષ્ટિ રાખી પાંચ-પચીસ વર્ષની ટૂંકી જિંદગીમાં પગલાનંદી બની આત્માને વિચાર સરખોય ન કરવો. એ કેટલી અજ્ઞાનતા. કસ્તુરી મૃગ પોતાની નાભિમાં-ડુંટીમાં કરતુરી હેવા છતાં ચોમેર દોડે છે, સુગંધ-ખુશ માટે આમ-તેમ ફાંફા મારે છે તેમ આત્મામાં પણ અનંત જ્ઞાન-દર્શનાદિ રત્નોને ખજાને હેવા છતાં એક કંગાલની જેમ આ આત્મા ભટકે છે, ચઉગતિમાં આથડે છે, ને ભીખારીવેડા કરે છે. પિતેપિતાના સ્વરૂપને પીછાણુતે નથી. પરિણામે, દુર્ગતિની ઘરભયંકર પીડાને સામે છે. અંતર વિષે રત્ન ભર્યા, તેને નહિ તું ફેંદો, સુખ કાજ બાહિર તું ભમે, પામર બનીને મૂઢતે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48