Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 39
________________ ( ૩૮ ) ચૈતન્યવાદ દિપકની જેમ જવલંત રાખશે તે જરૂર અજ્ઞાનરૂપી અંધકારને હડસેલી મૂકશે. ચૈતન્યવાદ ગયે તે સમજે કે મુડદા ને આપણુમાં કંઈ જ ફરક નથી. પ્રાણુના ભેગે પણ ચૈતન્યવાદ ટકાવ એ આપણું પહેલી ફરજ છે. સાચા પ્રાણ છે. ચૈતન્યની માન્યતા વગરની શાંતિ એ મુડદાની શાંતિ છે. મૂઠીભર માનવે પણ જે ચૈતન્યવાદને વળગી રહેશે તે જડવાદમાં ઝકેલી આજની દુનિયા જ્યારે ભયંકર અંધકારમાં અથડાશે, પરસ્પર પાયમાલ થશે, લેહીની નદીઓ વહેશે ત્યારે તેઓ ભારે ઉપકારી થઈ પડશે અને સમજાવી શકશે કે શાંતિ, આબાદી કે સુખ જડવાદમાં અંશમાત્ર નથી પણ સાચી શાંતિ, તાવિક સુખ ને આબાદી એ આત્મદશામાં રહેલી છે. પેલા રબારીઓએ રાજાને સત્કાર કર્યો. સુખાસન ઉપર બેસાડી, પાણીના બદલે તાજી છાશ અને ગરમા-ગરમ સોગરો એટલે બાજરીને રોટલે રાજાની સમક્ષ ધર્યો. ભૂખ તે કક્કડીને લાગી હતી. સુકે ટલે પણ ભૂખમાં મીઠે લાગે ત્યારે આ તે ગરમાગરમ રેટ ને છાશ ? પછી પૂછવું શું? રાજાએ આકંઠ ભેજન કર્યું. રાજાને આ ભેજનથી જે આનંદ આ તે આનંદ એના રાજમહેલમાં પણ આજ સુધી નહાતે આ કારણ કે આ ભૂખથી ખાવાનું હતું અને રાજ તે ભૂખ વગર જે આવે તે ઝાપટવાનું હોય. વગર ભૂખે ખાવાથી અજીર્ણ-અપ થાય. ભેજન પચે નહિ એટલે અરુચિ રહે. પછી પરાણે ઠાંસવાનું હોય. એમ તે ગળે ઉતરે નહિ એટલે જોઈયે ચટણ-પટણ, સત્તર મશાલા. જીભના સ્વાદથી વધારે ખવાય. પછી લોટા ભરે, હાં, શ્વાસ ચઢે. પાન-સીગારેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48