Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 38
________________ ચૈતન્યવાદ ( ૩૭ ) થોડા હાય પણ એજ કિંમતી છે. હીરા થાડા હોય છે પણ કિંમત એની જ અંકાય છે; નહિ કે પથરાની, હવે આ વિષયમાં એક દૃષ્ટાંત કહી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરીશું. ભાવનગરના ના. વિજયસિંહ રાજાના રાજ્યકાળના આ બનાવ છે. એક વખત મહારાજા વિજયસિંહુ આગ-બગીચામાં ફરવા નીકળ્યા હતા. જે ઘેાડા ઉપર તેઓ સ્વાર થયા હતા તે ઘેાડા બહુ વેગવાળા હતા પણ તેને અવળી શિક્ષા આપવામાં આવી હતી. મહારાજા એ વાતથી અજાણ હતા. ઘેાડાએ ભરજંગલમાં રાજાને મૂકી દીધા. ખૂબ દૂર નીકળી ગયા. વખત ખૂખ વીતી ગયા. રાજાને ભૂખ પણ કકડીને લાગી હતી. તૃષાથી ગળું સુકાઇ ગયું હતું. સૂર્યના તાપે રાજાને હૈરાનપરેશાન કરી નાંખ્યા હતા. ચારે બાજુ નજર નાંખતાં થોડા ઝુંપડા ઉપર દૃષ્ટિ પડી. મહારાજા ત્યાં ગયા. લોકો ભેગા થઇ ગયા. રાજાએ પાણી માગ્યું પણ એ જંગલી માનવીએ પાણી કાને કહેવાય એમ સમજતા નહાતા. છેવટે રાજાએ ઇશારાથી સમજાવ્યું ત્યારે સમજ્યા, . આ આપણો આય દેશ છે. એ આ દેશના રબારીઓમાં પણ આર્ય સંસ્કૃતિ હતી. દીન દુઃખીના દુઃખ દૂર કરવા, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને જળપાન કરાવવું એ તે આ દેશના માનવામાં ગળથુથીમાં મળેલા સસ્કારે છે. જગતમાં ભલે અધકાર વ્યાપેલા હાય પણ પેાતાના ઓરડામાં જો નાના દીપક પણુ જ્વલંત હાય તે એ પણ પ્રકાશ પાથરે છે, માટે ચૈતન્યવાદી ભલે થાડા હાય પણ જો એ વાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48