Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 47
________________ શું આપશો? | ચરાચર વિશ્વમાં અનેક પ્રકારના માણસો વસે છે, ઉદાર આત્માઓ પિતાની લમોને સુપાત્રમાં ખર્ચે લક્ષ્મીને સાર્થક કરે છે, લમીને ? હા લે છે. એક કવિ કહે છે કે–ભીખારી ભીખ નથી માંગતા પણ આપણું હું ને શીખ આપે છે. હે લેકે! તમે આપે આપે. અમારી પાસે પણ ફે એક વખત લક્ષ્મી હતી પણ અભિમાનમાં અક્કડ બની પકકડ થઇને ઊંચું મુખ કરી ચાલતા હતા. દીન–અનાથ માને તરફ નજર પણ હું નહેતા નાંખતા જેથી આજે અમારી આ દશા છે કે ઘેર ઘેર ચપણયું. લઇને ભીખ માંગવા છતાં લેકે અમને ભીખ તે ઠીક પણ બે મીઠા શબ્દય નથી આપતા, નથી આપ્યાનું ફળ અમને પ્રત્યક્ષ જોઈ છે. તમે પણ છતી લક્ષમીએ દીન-અનાથને ઉહાર નહિ કરે તે તમારી પણ આ જ દશા થવાની છે, માટે હે લેકે ! આપ-આપે. પૂર્વ કર્મના યોગે બિચારા દીન-અનાથ આત્માઓ ઘેર ઘેર ભીખ માંગતા ફરે છે. કંઈક ઉદારામાઓ પાઈ-પાઈસે આપી એની કકળતી આંતરડી ઠારે છે, તે કઈ ગાળ આપે છે. વાત પણ ખરી જ છે ને! જેની પાસે જે હોય તે આપે છે જગતમાં અવિદ્યમાન-અછતી વસ્તુને કઈ પણ વ્યક્તિ આપતી નથી. જેની પાસે ગાળાને ભંડાર ભરેલું છે એમાંથી એ બિચારે બે ચાર ગાળ { આપે એમાં નવાઈ નથી. માનવે માનવતા મૂકી ખરેખર દાનવતાને આવકારી છે. એ બિચારા છે દુખી પ્રાણીઓને શું આપણે મીઠી વાણુરૂપ પાણી પણ પાઈ શકતા ? હું નથી! બુદ્ધિનિધાને! વિચારો વિચારો. ત્યારે શું આપશે? બે મીઠા ? છે શબ્દો પણ આપી છૂટજે; કૃપણ ન બનતા; છેવટે ગાળોથી તે ન જ નવાજતા. કાગા કીસકા ધન હરે? કોયલ કીકુ ત? મીઠી વાણી બોલકે, જગ અપના કર લેત. - - - - - - - - મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48