Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 48
________________ શllહ, ભાવનગ૨ ICS ઉન્નતિ કયારે આપણા અધઃપતનનું મુખ્ય કારણ એક બીજાના ઉત્કર્ષને જોઈ શકતા નથી, છે આપણને અણગમે છૂટે છે અને મુખ : નામના કે તારીફ સાંભળતા જાણે આપણા રાજા રેડાતુ’ હોય તેવી દશા આપણે અનુભવીએ છીએ. - ચાહે તવંગર હોય કે ગરીબ હોય, આગેવાન હોય કે સામાન્ય હાય, સાધુ હોય કે ગૃહસ્થ હાય, અભણ હોય કે પછી ભણેલા હાય, પરન્તુ સૌ કોઈ જ્યારે પોતાના તરફ દષ્ટિ નાંખતા શીખશે ત્યારે જ તે આત્મવિકાસને સાધી શકશે. પહેલો હું' કે છું એ તપાસો. પછી પારકાની પંચાતમાં પડે. હું કેવો છું એના વિચાર પ્રત્યેક આભાએ પ્રત્યેક પળે કર ઘટે છે. તેને તે જોઈ શકતી નથી. એવી જ રીતે આપણે પણ ' તે આવે છે, અમુક તેવા છે' એમ ઝટ અભિપ્રાય આપી દઇએ છીએ, પણ હુ’ કેવા છું ? મારામાં કેટલી ઉણપન્ખામી છે'? મેં મારા આત્માને કેટલે વિકાસ સાધ્યા છે ? એના આપણે તલમાત્ર વિચાર કરતા નથી અને બીજાના નાના-સરખા દોષાને-દૂષણાને પહાડ જેવડા મોટા કરીને જગતના ચોગાનમાં મૂકવા તૈયાર થઇએ છીએ. આ આગળ કેમ વધ્યા ? આની ખ્યાતિ કેમ થાય છે ? કેમ એ હેઠા પડે? એ માટે આપણે છૂપા-પા પણ અનેક પ્રયત્નો કરીએ છીએ. તેજોદેષ ને ઈષ્યવૃત્તિ આપણામાં માટે ભાગે આજે ધર કરી ગઈ છે. એ અધમવૃત્તિ ત્યારે જ ટળે કે જ્યારે આપણે અંતર્દષ્ટિને કેળવીશુ. આત્મલક્ષી બનીશુ'. બીજાના તરફ દૃષ્ટિપાત ન કરતા હુ' કેવો છું એના વિચાર કરતા શીખીશુ' ત્યારે જ આપણું અધઃપતન અટકશે અને સાચી ઉન્નતિ થઈ શકશે. * કીતિ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48