Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 41
________________ ( ૪૦ ) ચૈતન્યવાદ અને લલનાએ સ્થાન લીધું છે. પણ અંતે એ દગે આપનારી ચીજે છે એ વાત ન ભૂલતા. અલ્યા એ સિપાઈ, પેલે વિજયે કયાં છે? મહારાજા વિજયસિંહ ત્યાંથી પિતાના ગામ તરફ પાછા વળ્યા. થોડા દિવસ પછી પિલા ચાર રબારીએ ભાવનગરમાં આવ્યા. પૂછતાં પૂછતાં રાજમહેલ પાસે આવી પહોંચ્યા. ત્યાં સિપાઈ ઊભું હતું એને પૂછયું-અલ્યા સિપાઈ! પેલે વિજયે કયાં છે ? સિપાઈ તે સાંભળીને ચમક. આ વળી કયાંના ગમાર છે? સિપાઈએ પૂછયું-તમે કયાંના છો? તમારું નામ શું ? રબારીઓએ જવાબ આપે. અમે બાજુના ગામડાના રબારી છીએ. એકનું નામ હલી છે, બીજાનું નામ ભલી, ત્રીજો કલીયે, અને એથે છે મલીએ. તારા રાજાએ કહ્યું હતું કે–ભાવનગર આવે ત્યારે રાજમહેલમાં આવજે. કયાં છે એ વિજયે? અમે તે ખાળી-ખેળીને મરી ગયા. સિપાઈએ જાણયું કે-આમાં કંઈ ભેદ છે. રાજાની પાસે બધાયને હાજર કર્યા. રાજા જેઈને તરત ભેટી પડશે. આજુબાજુના માણસને ભારે આશ્ચર્ય થયું. આવા ગમારને વળી ભેટવાનું હોય! રાજાએ એમને માટે લાખોના ખર્ચે તાજેતરમાં બનાવેલા કાચમહેલમાં ઉતારો આપ્યો. ખભે મટી ડગ મૂકીને આ તે હાલ્યા, આવ્યા, કાચમહેલમાં. ઉતર્યા પણ ચારે બાજુ ડાંગવાળા જ રબારી દેખાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48