Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 24
________________ ચિતન્યવાદ (૨૩) ન પડશે. જે આત્મા જેવી ચીજ હેત તે જરૂર વજનમાં ફરક પડત કારણ કે પહેલા આત્મા સહિત શરીર હતું, હવે આત્મા વગરનું છે એટલે વજનમાં અવશ્ય ફરક પડવે જોઈતું હતું પણ વજન ઘટયું નહિ જેથી આત્મા જેવી ચીજ જણાતી નથી. ગુરુદેવ–રાજન ! ચામડાની ખાલી મસકનું વજન કરો અને પછી એમાં પવન ભરે, ભર્યા બાદ તેનું વજન કરે તે વજનમાં જરાય ફરક નહિ પડે. જ્યારે મસકમાં પવન ભરાવા છતાંય વજનમાં ઘટવધ થતી નથી તેથી મસકમાં પવન નથી એમ ન મનાય, તેવી જ રીતે શરીરમાંથી આત્માના નીકળવાથી વજન ઘટયું નહિ તેથી આત્મા નથી એમ ન માની શકાય, કેમકે આત્મા–અરૂપી છે, એમાં વજન હોતું નથી. રાજા–એક શેરને મજબૂત કોઠીમાં પૂર્યો જેને કાણું સરખુંય નહોતું. એવી કેડી ને ચારે તરફથી સજજડ બંધ કરી તે બંધ કેઠીમાં ચેરને ત્રણ દિવસ રાખવામાં આવ્યું. ચેથે દિવસે કેઠી ખેલી જોયું તે ચેર મરેલે જણ, એના શરીરમાં કીડા પડેલા હતા, જે તેમાં આત્મા હેત તે બંધ કેઠીમાંથી શી રીતે નીકળત? કેઠીમાં કાણું પણ પડયું નહિ ત્યારે જીવ ગયે કયાંથી? તેથી જીવ–આત્મા નથી એમ સાબિત થાય છે. કેશી ગણધર–રાજન ! ચારે તરફથી બંધ મકાનમાં અથવા બંધ કેઠીમાં પ્રવેશ કરીને કેઈ માણસ શંખ વગાડે તે તેને અવાજ બહાર આવે કે નહિ? પ્રદેશી રાજા–અવાજ બહાર આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48