Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 33
________________ ( ૩૨ ) ચૈતન્યવાદ નાસ્તિક, મારા બાપ નાસ્તિક અને મારા દાદા, પડદાદા વિગેરે પણ નાસ્તિક હતા-આ પરંપરાની નાસ્તિકતા કેમ છૂટે? કેશી મહારાજે ચાર માણસના દૃષ્ટાંતથી સમજાવ્યું કેરાજન ! સાંભળ. એક વખત ચાર માણસ પરદેશમાં કમાવા માટે નીકળ્યા. રસ્તામાં એક લોખંડની ખાણ આવી. ચારે યે લેખંડ લેવાય એટલું લીધું. આગળ ચાલ્યા ત્યાં તાંબાની ખાણ આવી. ત્રણ જણાએ લખંડ પડતું મૂકયું અને તાંબું ઉપાડ્યું. એકે કહ્યું-મારે તે મૂકવું નથી, જે લીધું તે લીધું. ત્યાંથી વળી આગળ ચાલ્યા ત્યાં ચાંદીની ખાણ આવી. પેલા ત્રણ જણાએ તાંબું મૂકી દઈને ચાંદી લીધી. પેલા લેખંડવાળાને પણ ચાંદી લેવા કહ્યું ત્યારે તેણે જવાબ આપેઃ તમે તે ભેળા છે. ઠેકાણ વગરના છે. ઘડીકમાં આ ને ઘડીકમાં આ. મને એ ન પાલવે. મેં તે લીધું તે લીધું. એણે લેખંડ ન મૂકયું. ચારે જણા આગળ ચાલ્યા. આગળ જતાં સેનાની ખાણ આવી. ત્રણે જણે ચાંદીના કકડા પડતા મૂક્યા અને તેનું લેવાય એટલું લીધું. પેલા લેખંડવાળાને પણ સમજાવ્યું કે-અલ્યા, તું પણ તેનું લઈ લે, લેખંડ મૂક કરાશે. આ સાંભળી પેલા લેખંડવાળાએ જવાબ આપેઃ તમે તે ઢંગધડા વગરના છે, ઘડીઘડી ફેરફાર કરે છે. મને એ ન પાલવે. મેં તે જે લીધું તે લીધું. પિલા લોકોએ હિતબુદ્ધિથી ઘણું સમજાવ્યું છતાંએ ભાગ્યહીન મૂરખ ન સમજે, અને સામે જવાબ આપે છે કેતે પકડયું તે પકડયું. આમ ચારે જણ જંગલો વટાવતા પિતાના દેશમાં પાછા કરે છે. પેલા ત્રણ જણા, સોનું વેચીને મોજમજા કરે છે અને પડતા મૂકયા મજાવ્યું કે- ૧લા લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48