Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 12
________________ (૧૧) કરણી કારણભૂત હોય છે; કારણ કે સાસ માણતા મનુષ્યનું કથન તથા તેમની કરણ મુજબ યુગ કહેવાય છે આજે જમાને જવાદને છે. બેલે! આજને યુગ ચૈતન્યવાદને છે કે જડવાદને ? સભામાંથી–જડવાદને આજે જમાને જડવાદને છે. દેશના સારા સારા ગણાતા સમજદાર ને બુદ્ધિશાળી માણસે પણ આજે માત્ર આ જન્મની જ કરણીમાં માને છે. તેઓ કહે છે કે-પરલેક જેવી ચીજ જ નથી. અરે ! પરલેક કે પુનર્જન્મની વાત વિચારવાની પણ એમને પુરસદ નથી. તેઓ તે કહે છે કે આ જન્મની વાત પણ પૂરી વિચારવાને ટાઈમ નથી તે પરક કે પરજ મને વિચાર કયારે કરીએ? સારા સમજદાર ગણાતાઓ આ રીતે જડમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાં કેટલાકે તે આત્માને માનતા પણ નથી માટે જ કહેવાય કે-આજે જમાને જડવાદ છે. આજે ભલે જમાને જડવાદને હેય છતાં ચૈતન્યવાદ નથી એમ નહિ, છે, ભલે ગૌણ છે, છતાં છે જરૂર, ચૈતન્યવાદને સૂર્ય આથમ્ય નથી. જડવાદ ને ચૈતન્યવાદ અને વિરોધી છે. એના ઝગડામાં વિજ્ય જરૂર ચૈતન્યવાદને છે, પણ જડવાદના આ જમાનામાં ચૈતન્યવાદને વિજય કરવા માટે કમજોરીને તિલાંજલી આપવી પશે, માયકાંગલા અન્ય નહિ ચાલે, મદનબી બતાવવી પડશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48