Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 7
________________ ચૈતવા ( ૬ ) જે માત્માને સિદ્ધ કરે છે. પાટ કે થાંભલાને મારા, કૂટા, કાપા તે તે ચીસ પાડી શકશે ખરા ! અને આપણને જરાક કાંટા વાગે છે તે હાયવાય કરી મૂકીએ છીએ એમ કેમ ? એ હાયવાય કરનાર કાણુ એ જ આત્મા. શ્રી રાયપસેણી સૂત્રમાં પરદેશી રાજાનું વર્ણન આવે છે. એ પરદેશી રાજા પહેલા મહાનાસ્તિક હતા. કેવળ પુદ્ગલાન’દી હતા. એશઆરામ ને ભાગવિલાસમાં ગળાડૂબ ડૂબેલા હતા. આત્મા, પરમાત્મા કે પરલાકને એ નહાતા માનતા. આત્મા છે કે નહીં? એની ખાત્રી કરવા તેણે અનેક અખતરાઓ-પ્રયાગા કર્યાં હતાં. કોઈ ગુનેગારના શરીરના કકડે કકડા કર્યાં" પણ આત્મા ન દેખાયા. એક ચારને ફાંસીની સજા ફરમાવી, ફાંસી આપતા પહેલા તેનું વજન કર્યું –ફાંસી આપ્યા પછી પાછું વજન કર્યું છતાંય વજનમાં જરાય ફેરફાર થયે નહિ તેથી માન્યું કે આત્મા નથી. આત્મા જેવી ચીજ જો હાય તે વજનમાં ફેર કેમ ન થાય ? જ્યારે ચિત્રસારથી નામના ધર્મ ગ્રસ્ત મહામત્રીના સ'સળથી શ્રી કેશી ગણધર ભગવાન મળ્યા ત્યારે તેની સધળી શાનું નિરસન થઈ ગયુ અને એવા તો એ ચૂસ્ત મહાશ્રાવક અને છે કે પાતાની રાણી સૂર્યકાંતા ઝેર આપે છે છતાંય તેના પરરાય ન કરતા સમભાવે વેદના સહીને, ત્યાંથી કાળ કસૈ સૂક્ષ્મભ નામના મહદ્ધિક દેવ બને છે. આપણને પણ જો આત્માની ઓળખાણ થઈ જાય તે જના પાછળ જે આજે ગાંડા-ઘેલા બની આત્માનું ભાન ભૂલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48