Book Title: Buddhiprabha 1964 06 SrNo 55 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 6
________________ ૪) બુપ્રિભા [ તા. ૧૦-૬- ૧૪ સોળમા વરસે એક પાનું.) પ્રતિબિંબ છે. કેઈ જીવનને સાચા તે માનવી પાસે નિડરતા ને નિખાલસતા સૂરીશ્વરજી મ. સા. એવા નિડર ને તેમણે નિત્ય નોંધપોથી લખી છે. અહીં એક પાનું આપવામાં આવ્યું છે. --સંપાદક છે મૂળ ગુણોનો નાશ થાય એવું અસત્ય કદાપિ બેલવામાં આવ્યું નથી. અને તે પ્રમાણે જીવન દશામાં સદા સત્ય ગુણ વતે એવી ભાવના અને પ્રવૃત્તિ છે. - ષટુકાય નિકાયના જીની આજ સુધી ઉત્સર્ગ માગે રક્ષા કરવાની પ્રવૃત્તિ સાધી છે. અને તે પ્રમાણે ભવિષ્યમાં પ્રવૃત્તિ છે. મહાપરાધી દ્રષી જીવ પર પણ અનંતાનુબંધી યા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય હોય એવું અનુભવાયું નથી. આધ્યાત્મિક જ્ઞાનની મુખ્ય રમણતા સાથે વ્યવહાર પ્રતિક્રમણ વગેરેની પ્રવૃત્તિની માન્યતા સેવાઈ છે અને કઈ પણ ગચ્છવાળા પર દ્વેષાદિભાવ થ નથી. કોઈ પણ દેશની પર દ્વેષ પ્રગટ નથી. * વિહારમાં પ્રાયઃ અપ્રમત્તપણે પ્રવૃત્તિ સેવાઈ છે અને ભવિષ્યમાં શરીરની આરેગ્યતાએ અપ્રમત્તપણે વિહાર પ્રવૃત્તિ સેવવી એ દઢ નિશ્ચય છે. કેદની સેહમાં તણાઈને અસત્ય પ્રવૃત્તિ સેવાઈ નથી. આત્માને આનંદ આ ભવમાં દીક્ષા લીધા બાદ ઘણી. વખત ધ્યાન સમાધિદશામાં અનુભવાયો છે. દીક્ષા પ્રર્યાયનાં ભવિષ્યનાં વર્ષોમાં આત્મગુણે વિશેષ પ્રકારે ખીલે એવી ભાવ છે. ઓમ શાંતિમ, : - લખિત અજગટ ડાયરી પાના નં. ૪ માંથી ૯.)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 94