Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 5
________________ તા. ૧૦- ૧૯૬૪ ] બુદ્ધિપ્રભા સચમના ( ડાયરીનુ [ ડાયરી એ માનવીના જીવનનું જાગૃત માનવી જ તે લખી શકે. કારણ માંગી લે છે, સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરનિખાલસ તેમજ આત્મ જાગૃત હતા. તેમની આત્મ જાગૃતિ બતાવી જતુ સ. ૧૯૭૨ માગશર સુદ ૬. આજે દીક્ષાનાં પુન્નર વર્ષ થયા અને સાળમાં વર્ષમાં પ્રવેશ થયા. પંચ મહાવ્રતાનું યથા યોગ્ય આરાધન થયું. આજ સુધી ગાથા વ્રતના પાલનમાં કાઇ સ્ત્રી સાથે રાગાદિ ભાવે વાતચિતને પણ પ્રસંગ થયે નથી. પરિગ્રહ ત્યાગ ત્રતનું સારી રીતે આરાધન થયુ છે. પણ વ્રતમાં અનાહારી વસ્તુ પણ આજ સુધી કદાપી રાત્રે, રાગાદિ પ્રસંગે વાપરવામાં આવી નથી. ગમે તેવા કંટક પ્રદેશના વિહારમાં તથા ઉન્હાળાના વિહારમાં આજ સુધી મેાજા પણ રાખવામાં આવ્યા નથી. બહુ મૂલ્યવાળી કાખળી યા કાઇ અન્ય વસ્ત્ર વાપરવામાં આવ્યું નથી. સાપારી વગેરે મુખવાસ આજ સુધી વાપરવામાં આવ્યા નથી ખાસ આધા કદિ આહાર કદિ વાપરવામાં આવ્યા નથી. કાઈની ચેરી કરવામાં આવી નથી. શેઠાણી ગંગાબેન કે જે લાલભાઈ દલપતભાઈની માતુશ્રી કે જેમની ઉંમર હાલ સીત્તેર વર્ષ લગભગની છે, તેમના વિના અન્ય કાઇ શ્રાવિકા પર આજ સુધી પત્ર લખવામાં આવ્ય નથી અને ભવિષ્યમાં તેવી સ્થિતિમાં વર્તાય એવી ખાસ મહા પ્રત્યેાજનાદિ વિના પ્રતિજ્ઞા છે. [3 કદાપિ કાઇ સાધ્વીને વસે પ્રક્ષાલન કરવા આપ્યું નથી. અને હવે તે આપવાના ભાવ નથી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94