Book Title: Buddhiprabha 1964 06 SrNo 55 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 4
________________ સંપાદકીય બુદ્ધિપ્રભાના ગત મહાવીર જન્મ કલ્યાણકનાં (તા. ૨૪-૪-૧૯૬૪, અંક ૫૪) પાન ન. ૧૦૨ પર અમે; જુન–૧૯૬૪ની ૧૮ મી તારીખે બુદ્ધિપ્રભાના એક સાથે પપ-પ૬ અંક ભેગા પ્રગટ થશે એવી જાહેરાત કરી હતી પરંતુ,– રવ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પુય તિથિ નિમિત્તે જે અંક બહાર પડે તેમાં બીજુ ઈતર સાહિત્ય ન આપતાં, માત્ર તેમના જ (સ્વ. શ્રીમદ્જીના) જીવન અને કાર્યને લગતું સાહિત્ય પ્રકાશીત કરવું. એવી પાછળથી વિચારણા થતાં આ અંક અમે ૫૫ મા અંક તરીકે પ્રગટ કરીએ છીએ. અને મે માસને જે અંક બંધ રાખવામાં આવ્યો છે. તે અંક પયુંષણ પ્રસંગે ભેગે પ્રગટ કરીશું. વાંચકે, આ સકારણ ને ઉમદા હેતુના ફેરફારને જાણીને મને માફ કરશે એવી આશા રાખું છું. આ ફેરફારને લીધે નિબંધ હરીફાઈનું પરીણામ જુલાઈ, ૧૯૯૪ ના અંકમાં પ્રગટ કરવામાં આવશે તેની હરીફોને નોંધ લેવા વિનંતી છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94