SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય બુદ્ધિપ્રભાના ગત મહાવીર જન્મ કલ્યાણકનાં (તા. ૨૪-૪-૧૯૬૪, અંક ૫૪) પાન ન. ૧૦૨ પર અમે; જુન–૧૯૬૪ની ૧૮ મી તારીખે બુદ્ધિપ્રભાના એક સાથે પપ-પ૬ અંક ભેગા પ્રગટ થશે એવી જાહેરાત કરી હતી પરંતુ,– રવ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પુય તિથિ નિમિત્તે જે અંક બહાર પડે તેમાં બીજુ ઈતર સાહિત્ય ન આપતાં, માત્ર તેમના જ (સ્વ. શ્રીમદ્જીના) જીવન અને કાર્યને લગતું સાહિત્ય પ્રકાશીત કરવું. એવી પાછળથી વિચારણા થતાં આ અંક અમે ૫૫ મા અંક તરીકે પ્રગટ કરીએ છીએ. અને મે માસને જે અંક બંધ રાખવામાં આવ્યો છે. તે અંક પયુંષણ પ્રસંગે ભેગે પ્રગટ કરીશું. વાંચકે, આ સકારણ ને ઉમદા હેતુના ફેરફારને જાણીને મને માફ કરશે એવી આશા રાખું છું. આ ફેરફારને લીધે નિબંધ હરીફાઈનું પરીણામ જુલાઈ, ૧૯૯૪ ના અંકમાં પ્રગટ કરવામાં આવશે તેની હરીફોને નોંધ લેવા વિનંતી છે.
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy