Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા. कोइ. ४ राग उपर प्रमाणे. कोइ किनकुं काज न आवे, मूढ मोहे बेला गमावरे; शब्द रुपरस गंध फरसावे, शुभाशुभ दुःख सुख पावेरे. જો. ૨ जड स्वभाव चेतन मुझ्यो, यथास्थित भाव न बुझ्योरे; तेरी मेरी करतो अलुज्यो, शान्तरस भाव न सुज्योरे. कोइ.२ जडकी संगते जडता व्यापी, ज्ञानमारग रह्यो ढांकीरे; योग करे ते आपे जाणे, हुं करता कहे थापीरे. योग कषाय न जुदा जाणे, योगे प्रकृत प्रदेश जड बांधेरे; कषाय रस स्थितिनो कर्ता, संसार स्थिति बहु वाधेरे. सर्व पदार यथी हुँ अलगो, ए बाजीगरकी धूलि बाजीरे; उदयागति भावे ए नीपजे, संसार बात नहुको छाजीर. कोइ. ५ अन्तरातम ते नर कहीए, कामभोग नवी इच्छेरे; भणे मणिचंद्र यथास्थित भावे, सुख दुःखादिकने प्रीछेरे, कोइ. ६ સારાંશ-જેણે પોતાના આત્માને અસ્તિત્વે અનુભવ્યો છે તે ચાર યમને દેખી શકે છે. ૧ ઇચ્છા, ૨ પ્રવૃત્તિ, ૩ સ્થિર અને ૪ સિદ્ધયમનું સ્વરૂપ અવધીને ધર્મ પ્રવૃત્તિમાં સ્વમનને જોડીને યોગના શબ્દાર્યને સિદ્ધ કરે છે. યોગીને પ્રથમ યમમાં અહિંસાદિકની વાર્તા કતાં અને શ્રવણ કરતાં મીઠી લાગે છે. જિનની આજ્ઞા આરાધવાપરે તે પ્રેમને ધારે છે અને અવશેષ અન્ય બાબતો તેને અનિષ્ટ લાગે છે. દ્વિતીયમમાં પ્રવૃત્ત યોગી ઝાઝી એવી પમાદ દશા તેને હોય છે તથાપિ તત પરિહાર કરવા અને યમ પાળવાને તત્પર બને છે તે નેશ્વરની આનામાં મગ્ન રહે છે. ત્રીજા યમમાં યમી યોગી પોતાના આત્માની રાતિમાં વિહરવા પતિ કરે છે અને પાગલિક રતિ અને તેના હેતુઓથી નિવૃત્ત થઈ અપ્રમત શુભરપે બને છે અને બાવીશ પરિષહરૂ૫ શત્રુઓને અપ્રમાદશામાં રહીને જીતે છે અને પોતે શાના સ્વરૂપ બને છે જ્યારે એથી યમની દશાને પ્રાપ્ત કરનાર યેગી બને છે ત્યારે પરમાત્માની શુહ દશા સાધવાને માટે પ્રવૃત્ત થઈને અપ્રમત્ત દાએ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પિતાના આભામાં પ્રગટાવે છે અને પોતાના આત્માને પરમાત્મરૂપે બનાવે છે, તે કર્મ #કથી રહિત શુદ્ધ બને છે. છા, પ્રવૃત્તિ, સ્થિર અને વિજ્ઞ આ ચાર યમની જીવને અનામે આરાધના થાય છે. છા વિના પ્રવૃત્તિ હતી નથી અને પ્રવૃત્તિ વિના સ્થિરતા પ્રાપ્ત થતું નથી અને સ્થિર યમ વિના સિદ્ધનની પ્રાપ્તિ થતી નથી. ઉત્તરોતર યમ પ્રતિ પૂર્વ યમને કારણુતા છે એમ સિદ્ધ થઈ શકે છે. ફુરઝા, જ, ઝ, તજ, નેહ, સુકાની આદિ પર્યા છે. વીતરાગનાં વચને શ્રવણ કરવાની ઇચ્છા થવી એ મહા પુઓથી બને છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કરવાની ઇચ્છા થતાં સમ્યકત્વને મા ખો થાય છે. ઈચ્છા છે ત્યાં માર્ગ છે અને ત્યાં પ્રકૃતિ છે એ સૂત્ર વારંવાર માનનીય છે ઇચ્છા એમની પ્રાપ્તિ થતાં પ્રતિ યમની પ્રાપ્તિ થાય છે. ઇચછાની સાથેજ પ્રવૃત્તિ મમની પ્રાપ્તિ થવી એ એકાત નિયમ બાંધી કાય છે. ઈછા યમની સિદ્ધિની સાથે કલાક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36