Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ અમારી નોંધ. ૧૩ ડિત પ્રયાસ જનામ્યુષ્ય માટે કાયમ રહેશે તો આપણે આપણા ઇચિત વિષયમાં ઘણું જ સારું અજવાળું પાડી શકીશું. થયેલા ઠરાવોમાં કાર્યને આગળ ચલાવવાને માટે ઓફીસની અને કમીટીની જરૂરીઆતના ઠરાવ અંતર્ગત છે પણ તેમાં કણ કણ વ્યક્તિઓ જાહેર કરાઇ છે તથા સ્થળ ક્યાં નક્કી થયું છે અને મૂળ કાર્ય કરનાર કોણ છે તે પ્રગટ થયેલા રીપોર્ટ ઉપરથી જોઈ શકાતું નથી. તે પ્રકાશમાં આવવાની જરૂર છે. તેમજ રજુ થયેલા નિબંધે કમીટીએ કેવી રીતે પાસ કર્યા અને તે ક્યારે પ્રગટ થશે તે પણ જાણવું આવશ્યક છે. બે વર્ષે બીજી બેઠક થાય તે વખતે રીર્ટ અને નિબંધે સાથે પ્રગટ થાય તે નિબંધેના લેખકના પ્રયાસને ઉત્તેજન મળી શકે નહિ તેમ તે લેખકોએ શું વિચાર દર્શાવ્યા છે તે અન્ય લેખક અને સાક્ષાર બંધુઓ જોઈ ન શકે. વાંચનમાળા તૈયાર કરવાની આવશ્યકતા આ સંમેલને પણ બતાવી છે જે દરેક વર્ષથી ચર્ચાય છે અને ઠરે થાય છે પણ ચોકસ કમીટી વગેરેની ગોઠવણના અભાવે (જુદા જુદા પ્રયત્નો થયા છતાં) પસંદગી પામેલી વાંચનમાળા મેળવી શકાઈ નથી. સરકારી વાચનમાળા કેટલી ખર્ચ અને કેવા વિદ્વાનોની કમીટી દ્વારા તૈયાર થાય છે અને તે ઉપર કેટલા ફેરફાર થાય છે તે આપણામાંના ઘણાઓ જાણતા હશે. મહૂમ શેઠ અમર ચંદ તલકચંદે પોતાની હાજરીમાં એવી વાંચન સીરીઝ તૈયાર કરાવવા ઘણી મોટી રકમનો વ્યય કર્યો તે અમારી જાણમાં છે, પણ તેને પ્રકાશ થ નથી; તેને ચાસ વ્યવસ્થા પૂર્વક તેઓએ સ્થાપેલ શ્રી મુંબઈ માંગરોળ જેન સભા મારફતે પ્રગટ કરવામાં આવે તો વખત જતાં-આવાએ બદલાતાં-એક સારી વાંચનમાળા જોઈ શકાય તેમ છે. પાશ્ચાત દેશમાં જે સાહિત્યને પ્રચાર કરનાર અને બીજા જૈન ધર્મના અભ્યાસી તૈયાર કરનાર વિધાન છે. જેકૅબીને જૈન પ્રજા ઘણા પાશ્ચાતજિન લ વખતથી જાણે છે. પણ પ્રત્યક્ષ મુલાકાતને લાભ આ વખતના અને આપણે આવાગમનથી અન્ય અન્ય વધુ થવાનો સંભવ છે. કેમકે લગભગ ૪૦ વર્ષ ઉપર તેઓ પ્રોફેસર મેમુલરની સાથે પધાર્યા ત્યારે જેસલમીરેપાટણ ઇત્યાદિના જૈન ભંડારો જોઈ તેમાંની રત્નરૂપ પ્રતો દષ્ટિગત થતાં જૈન સાહિત્યને વધુ જેવા પ્રેરાયા હતા અને કેટલીક પ્રતે લઈ જઈ ત્યાંની ભાષામાં ભાષાંતર પણ કર્યા હતાં, જે સમયે જેનોએ આ સમયના પ્રમાણમાં મુલાકાત આપી કે લીધી નહાતી તે પણ માત્ર પિતાની સત્યશોધક વૃત્તિએ પોતાના દેશ ગયા પછી આજ સુધી તે તરફ અભ્યાસ ચાલુ રાખી બીજ તેવા વિદ્વાને જન સાહિત્યની વિશાળતા દાખવી તમાર્ગે પ્રેયાં છે તે આ વખતની મુલાકાતે તેઓને અનેક ખુલાસાઓ મેળવવાને પ્રસંગે આપવામાં આવ્યા છે અને તેઓએ ખુલ્લા દિલે સ્વીકાર પણ કર્યો છે તથા વધુ તપાસવા માટે ઘણી નોટ પણ કરી લીધી છે જેનું પરીણામ સારું જ આવવું જોઈએ, પણ આ પ્રસંગે જણાવવું આવશ્યક છે કે આ વખતના ભારત ભ્રમણુમાં પિતાને કયાં ક્યાં કેવો અનુભવ છે અને પિતાના વિચારોમાં શું શું પરિવર્તન થયું અને શું થવા સંભવ છે તે પોતે ભારતને છોડવા સમયે જણાવતા જાય અને મુંબાઈની કોન્ફરન્સ એકીસ કે એસેસીએશન ઓફ ઇન્ડીયાએ તેની નોંધ કરી લઇ જરૂર જાય તેના માટે પત્રવ્યવહાર ચાલુ રાખી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36