________________
જનમમાં ગોખલેતુલ્ય મનાતા મહંમ સરદાર શેઠ લાલભાઈના જીવનમાંથી અનુકરણીય દષ્ટાંત. ૨૧
તેના અનુયાયીઓ તત્વ જ્ઞાનના રસિકો-વિદ્યાભિલાષીએ તેમની કારકીર્દીની છે જ્યાંથી ત્યાંથી મેળવી કાઢે છે અને પછી તે દુનિઆના ભલાને માટે જનસમુહ આગળ રજુ કરે છે. અને બીજા જીવોને તેમની જીદગીરૂપી નૌકા સંસાર સાગરમાં સુખમય રીતે ચલાવવામાં એક અગત્યના ભાજન થઈ શકે છે. યુરોપમાં તે ઠેઠ એટલે સુધી આ બાબતમાં પ્રવૃતિ વધે છે કે મરનાર તત્વજ્ઞાનની સ્થૂલ પરી વિગેરેના પણ સહ રૂપીઆ ઉપૂજી શકે છે. તેમના શબની સંખ્યા પણ દાબડીઓમાં રાખે છે. આ મુજબ જ્યારે યુરોપમાં પ્રવૃત્તિ ચાલે છે, ત્યારે આપણું ઇડીઆમાં તેમાં વિશેષ કરીને આપણું જેનોમાં તે મગજની કિંમત ધોભાગે બીલકુલ નથી એમ કહેવું આ સ્થળે અયોગ્ય નહિ થઈ પડે. આપણામાં કેવા કેવા વિદાને, કેવા કેવા મહાન પુરૂ થઈ ગયા છે અને થાય છે પણ જે આપણે પથાય તેમની જીવનની કારકીર્દી જેવા માગીશું તે આપણને ભાગ્યે જ મળી શકશે. જમાને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આપણે પણ હવે જમાનાનું અનુકરણ કરી ચેતવું એ અગત્યનું છે. ન હોય તે તે કયાંથી લાવે પણ જે દેવવશાત પૂંજી આપણને પ્રાપ્ત થાય છે તેને તો ગુમાઈ જતી બચાવવી જોઈએ. મારા જેવા જતઃ હસિ તથા મોટા પુરૂષો જે રસ્તે ગયા હોય, મોટાએ જે જે માર્ગે પિતાની જીંદગી વહન માટે રમ્યા હોય તેનું પ્રત્યા
ચન કરવું, તાલન કરવું અને તેમાંથી જોઈત લાભ લે એજ જીંદગીને ઉકર્યું છે. આટલું વાસ્તવિક કહેવાની જરૂર એટલા માટે પડી કે આપણે મગજેની કીમતે કરવામાં બહુજ પછાત છીએ તેમજ જીવન ચરિત્રોના જે મહાન ઉદેશે છે તે એક કીંમતીમાં કીમતી વરતુ હોવા છતાં આપણે તેનાથી બનશીબ રહીએ છીએ.
મારા સાંભળવા પ્રમાણે શેઠ લાલભાઈ પોતાની પાસે ડાયરી બુક શખતા અને દરેક પિતાના સંબંધમાં બનતા મુખ્ય મુખ્ય બનાવની નોંધ લેતા. જે આ ખરૂં હોય તો તે જૈન કેમને બલકે સ્વદેશી બંધુઓને તેમનું જીવન એક અમૂલ્ય અને ઉપગી થઈ પડે તેવું છે એ કોઈ પણ એકી અવાજે કહી શકશે, માટે અમે આશા રાખીએ છીએ કે તેમના સુપુત્ર તેમજ તેમના સાદર ભાઈઓ તેમની કારકીર્દીને સંગ્રહ કરી તેમાંથી નીકછતાં ગુણ પુષ્પોની માળા કરી તે જન સમાજના કંઠે સમર્પણ કરશે અને સર્વને કૃતાર્ય કરશે. શેઠ લાલભાઈના સંબંધમાં ઘણી બાબતે મનન કરવા જેવી, જ્ઞાન લેવા જેવી છે, તે પછી જે બેચાર દાખલા મારે જાણવા અને અનુભવવામાં આવ્યા છે તે આ સ્થળે પ્રગટ કરવા તક હુ હાથ ધરૂં છું.
એક વખતે મારા એક મિત્ર હેમ્પસૂઝ ફેકટરીનો મેનેજર તેમની પાસે કંઇ અમુક હિસાબી કામને માટે તેમની મીલમાં ગયો હતો તે પ્રસંગે તેના એક બીલમાં અમુક રૂપીઆ આના ને બે પાઈ થતી હતી તેમાંથી બે પાખ કાઢી નાખવાને તેણે શેઠને કહ્યું કે “શેઠ સાહેબ! આ બીલમાંથી જે બે પાઇ છે તે ઓછી કરો?” ત્યારે શેઠે કહ્યું કે “મને શેઠ કહેવું રહેવા દો પણ બે પાઈ જે હીસાબે થાય છે તે હું ઓછી કરી શકીશ નહિ.” આ ઉપરથી ઉપર ચોટીઓ જેનારને પાતે ઉપલક વિચાર કરનારને તે આ એક નજીવી બીના લાગશે. પરંતુ હીસાબી કામના ઉંડા અભ્યાસીને અને નેક નીતિથી અને વફાદારીથી કામ કરનારને તે તેને સહજ ખ્યાલ આવી શકયા વિના રહેશે નહિ.
આપણે ગવર્નમેન્ટના હિસાબો જોઈશું તે કોઈ પણ એન્ટ્રીમાં કોઈ પણું પ્રકારે છુટ એ વસ્તુ આપણુને ભાગ્યે જ માલુમ પડશે. શેઠની હીસાબી કામ ટલી ચોખવટ અને